Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખુશખબર એયર ઈંડિયામાં નોકરીઓની બહાર, 10 પાસને મળી શકે છે 18 હજાર સુધી સેલેરી

Webdunia
શુક્રવાર, 11 જાન્યુઆરી 2019 (14:02 IST)
એયર ઈંડિયા ઈંજીનીયરિંગ સર્વિસેજ લિમિટેડએ 115 પદ પર થનારી ભરતી માટે વૉક ઈન ઈંટરવ્યૂહ રાખ્યું છે. યૂટિલિટી હેંડ અને ડ્રાઈવરના પદ પર થતી આ ભરતીમાં 12 જાન્યુઆરીએ ઈંટરવ્યૂહ રાખ્યું છે. ઈચ્છુક ઉમેદવાર 12 જાન્યુઆરીને થનાર વૉક ઈન ઈંટરવ્યૂહના ભાગ બની શકે છે. 
 
કેંડિડેટસની પાસે કોઈ પણ માન્ય્તા પ્રાપ્ત સંસ્થાનથી 8મા કે 10મા પાસ થવું જરૂરી છે. સાથે જ મોટર વાહન લાઈસેંસ પણ હોવું જોઈએ. ચયન શૈક્ષણિક રેકાર્દ અને ઈંટરવ્યૂહના આધારે થશે. ઉમ્ર સીમા પણ 45 થી 50 વર્ષના વચ્ચે રાખી છે. વેતન 16800 થી 18600 રૂપિયા દર મહીના મળશે. 
 
આ રીતે કરવું આવેદન- બધા જરૂરી દસ્તાવેજની સાથે 12 જાન્યુઆરી 2019ને આ સરનામા પર ઉપસ્થિત થઈ શકો છો. એઆઈએસએલ, કાર્મિક વિભાગ, એ 320 એવિયનિક્સ કામ્પ્લેક્સ, આઈ જી આઈ હવાઈ અડ્ડા દિલ્હી 1130037. ઉમેદવારોને 500 રૂપિયાનો ડિમાંડ ડ્રાફ્ટ Air India AIR
TRANSPORT SERVICES Ltd ના નામથી જમા કરવું પડશે. એસસી/ એસટી ઉમેદવારને કોઈ આવેદન ફી નહી આપવી પડશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડૉક્ટર મુજબ જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે કેવું લાગે છે, દુખાવો ક્યાં થાય છે, હાર્ટ એટેકનો દુખાવો કેવી રીતે સમજવો?

lord vishnu names for baby boy- એકાદશી પર રાખો ભગવાન વિષ્ણુ ના નામ પર બાળકોના નામ

Gujarati Story- સોનાના ઈંડા ની વાર્તા

MIlk - શા માટે દૂધ બેસીને નહીં પણ ઊભા રહીને પીવું જોઈએ?

વધુ જુઓ..

નવીનતમ

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

જેકલીન ફર્નાન્ડિસની માતાના પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે રવાના, અભિનેત્રીએ આંસુ ભરેલી આંખો સાથે આપી વિદાય

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

આગળનો લેખ
Show comments