Webdunia - Bharat's app for daily news and videos

Install App

CNG બાદ PNGના ભાવમાં ધરખમ વધારો

Webdunia
શુક્રવાર, 8 એપ્રિલ 2022 (10:20 IST)
મોંઘવારીએ તો ગૃહિણીઓની કમર ભાંગી નાંખી છે. રસોડામાં વપરાતી તમામ વસ્તુઆનો ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે હવે તો ઘરમાં રસોઇ કરવી પણ મોંઘી બની છે કારણ કે , દૂધ, તેલ, શાકભાજી, કઠોળ સહિતના તમામ ભાવમાં વઘારો થઇ રહ્યો છે
 
ચરોતર ગેસ દ્વારા  CNG બાદ PNG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ચરોતર ગેસ દ્વારા PNG ગેસમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આણંદ જિલ્લાના 50થી વધુ ગામમાં ચરોતર ગેસ PNG સપ્લાય કરે છે. છેલ્લા 12 દિવસમાં PNG ગેસમાં 6 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. એક તરફ શાળાની હાઇ ફી તો બીજી તરફ જીવન જરુરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતા મધ્યમવર્ગે તો પીસાવાનો વારો આવ્યો છે. 
 

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments