Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં નીકળી છે જોબ્સની વેકેન્સી, મળશે 43350 હજાર સેલેરી

Webdunia
શનિવાર, 21 જાન્યુઆરી 2017 (16:13 IST)
ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસિટી કોર્પોરેશન (GSECL) દ્વારા લેબર વેલફેયર ઑફિસરના 4 પદો પર ભરતી માટે આવેદન માંગવામાં આવ્યા છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર 2 ફેબ્રુઆરી 2017 સુધી આવેદન કરી શકે છે.  આવેદન પત્ર વિભાગની વેબસાઈટ વેબસાઈટ www.gsecl.inના માધ્યમથી ઓનલાઈન જમા કરાવી શકાય છે. 
 
 
પદ વિગત - લેબર વેલફેયર ઓફિસર - 4 પદ 
શૈક્ષણિક યોગ્યતા - પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી 
 
સત્તાવાર વેબસાઈટ - www.gsecl.in
 
પગાર - 21900- 43350/-
 
આયુ સીમા - 35 વર્ષ 
 
આવેદન ચાર્જ  -  For General/ OBC Candidates- 500/-
For SC/ ST Candidates- 250/-
 
પસંદગી પ્રક્રિયા - ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા/ઈંટરવ્યુના આધાર પર કરવામાં આવશે 
 
મહત્વપૂર્ણ તારીખ - ઓનલાઈન અરજી કરવાની શરૂઆત તારીખ - 19 જાન્યુઆરી 2017 
ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ - 2 ફેબ્રુઆરી 2017  
 
 
કેવી રીતે કરશો અરજી 
 
ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશનમાં ઉક્ત પદો પર ઉમેદવાર વેબસાઈટના માધ્યમથી 2 ફેબ્રુઆરી 2017 સુધી ઓનલાઈન અરજી કરી શકો છો.  અન્ય કોઈપણ માહિતી માટે વિભાગ દ્વારા રજુ અધિસૂચના જુઓ. ઓનલાઈન અરજી કરવા માટે વિભાગની સત્તાવાર વેબસાઈટ www.gsecl.in  પર જાવ 

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments