Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિયાળા માટે ટીપ્સ

Webdunia
N.D

શિયાળાની ઠંડી હવાને લીધે શરીરની ત્વચા રૂખી થઈ જાય છે. તેને ચમકદાર બનાવી રાખવા માટે ભરપુર પાણી પીવો અને નવાયા પાણી વડે સ્નાન કરો. રાત્રે સુતી વખતે બારીનો દરવાજો સંપુર્ણ બંધ રાખવાની જગ્યાએ થોડોક ખુલ્લો રાખો. હીટરની ગરમીમાં વધારે સમય સુધી ન રહેશો. આ દિવાય પણ અન્ય વાતોનું ધ્યાન રાખો.

ઠંડીને લીધે ત્વચા રફ ન થઈ જાય એટલા માટે ત્વચા પર સારી કંપનીનું મોઈશ્ચરાઈઝર લગાવો.

ખાવામાં લીલા શાકભાજી અને પાંદડાવાળી શાકભાજીનો ભરપુર પ્રયોગ કરો.

ચહેરા પર બદામને દૂધમાં પીસીને લગાવો અને બદામના તેલથી હલ્કા હાથે મસાજ કરો.

બેસનમાં હળદર અને ગુલાબજળ ભેળવીને લગાવો અને સુકાયા બાદ ચહેરાને ધોઈ લો.

મકાઈના લોટમાં થોડીક હળદર અને મલાઈ ભેળવીને ચહેરા પર લગાવો તેનાથી ચહેરો ચમકી ઉઠશે.

મસુરની દાળને દૂધમાં ભેળવીને તેની પેસ્ટ બનાવીને તેમાં ઘી ભેળવીને ચહેરા પર લગાવો.

મધની અંદર બે-ત્રણ ટીંપા લીંબુના ભેળવીને ચહેરા પર લગાવો.

ચહેરાની રોનક હોઠને ફાટતાં અટકવવા માટે તેની પર ગ્લીસરીન અને માખણ લગાવો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments