Webdunia - Bharat's app for daily news and videos

Install App

મેકઅપમાં બદલાવ કરો

Webdunia
N.D
બ્લશ-ઓ ન : પાવડર બ્લશરનો ઉપયોગ કરો. આનાથી ચહેરા પર ચમક આવે છે અને ચહેરો ખીલેલો રહે છે.

લાઈનર અને મસ્કર ા : આ બંને માટે વોટરપ્રુફ પેંસિલનો ઉપયોગ કરો. આનાથી પરસેવાને લીધે અને વરસાદમાં ફેલાવાનો ડર નથી રહેતો. જો આંખો નાની હોય તો લાઈનરનું જાડુ પડ અને આંખો મોટી હોય તો લાઈનરનું પાતળુ પડ લગાવો. જેટલી ડાર્ક પાંપણૉ હોય મસ્કરાનું પડ એટલુ પાતળુ લગાવો.

આઈ શેડ : લીક્વીડ આઈશેડનો ઉપયોગ ન કરવો. કેમકે આ ઝડપથી ખરાબ થઈ જાય છે. પાવડર શેડનો ઉપયોગ સૌથી સારો છે. લાઈડ શેડ અથવા તો ત્રણ કે ચાર શેડ ભેગા કરીને લગાવો. પાતળો કોટ લગાવો તો તે વધારે સમય સુધી ટકી રહેશે.

લિપસ્ટિક : પહેલા આઉટ લાઈન બનાવો, પરંતુ અંદર લિપસ્ટિક બ્રશ વડે જ લગાવો. મેટ લુક જોઈતો હોય તો પેંસીલ વડે જ આને ભરી દો.

ચાંલ્લા : ચોમાસાની ઋતુમાં સ્ટીકરવાળા ચાંલ્લાનો ઉપયોગ કરો. આને લગાવવાથી તે ફેલાવવાનો ડર નથી રહેતો અને કુંદન કે નંગવાળા ચાંલ્લા દેખાવમાં પણ ખુબ જ સરસ લાગે છે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments