Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરેલુ ટીપ્સ : રૂપ નિખારવા આટલુ કરો

Webdunia
N.D
- એક ચમચી કાચા દૂધમાં થોડી હળદર અને લીંબુના બે-ત્રણ ટીપા તેમજ સરસિયાના તેલના બે ત્રણ ટીપા નાખીને લેપ બનાવો. આ લેપ તમારા મોઢા પર રોજ સૂતા પહેલા લગાવીને સૂઈ જાવ. સવારે કૂણા પાણીથી ચેહરો ધોઈ નાખો. ચેહરા પર સાબુ ન લગાવશો. પંદર દિવસ સુધી નિયમિત આવુ કરશો તો તમને તમારા રૂપમાં નિખાર જોવા મળશે.

- ટામેટા અને ખીરાના રસને બરાબર મિક્સ કરીને ચેહરા પર લગાવો. અડધો કલાક પછી ચેહરો ધોઈ નાખો. ચેહરો ખીલી જશે.

- એક ચમચી મધમાં અડધી ચમચી લીંબુનો રસ નાખી લગાવો. 10 મિનિટ પછી ચેહરો કૂણાં પાણીથી ધોઈ નાખો. જેમની સ્કીન ઓઈલી હોય છે તેમને માટે આ ફાયદાકારક છે.

- પપૈયાના ગુદાને ચેહરા પર લગાવીને સૂકાય જાય ત્યાં સુધી રહેવા દો. પછી ચેહરો પાણીથી ધોઈ નાખો. આ રીતે તમે સંતરા, કેરી અને તરબૂચ જેવા અન્ય ફળનો રસ કે ગુદાને પણ ચેહરા પર લગાવી શકો છો.

- સૂકી ત્વચા માટે કેળાના એક ટુકડાને મેશ કરીને તેમા અડધી ચમચી મધ મિક્સ કરી લો. ચેહરા પર 15 મિનિટ લગાવીને કુણાં પાણીથી ચેહરો ધોઈ નાખો. ચેહરો ચમકી જશે.

- જેમની ત્વચા ઓઈલી હોય છે તેમને માટે મુલ્તાની માટીને ગુલાબજળમાં નાખીને તેનો લેપ બનાવીને લગાવવાથી ફાયદો થશે. આ લેપ ત્વચા પર થતા ફોડા કે ખીલને ઘટાડે છે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments