Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુલાબજળ - ત્વચા માટે ગુણકારી ગુલાબજળ કેવી રીતે બનાવશો ?

Webdunia
શુ જોઈએ ? : 1 કપ(લગભગ 15 ફૂલ) ગુલાબની પાંદડીઓ, 2 કપ પાણી, 1 ટ્રે બરફ.
P.R

શુ કરશો ? : એક મોટું વાસણ લો જેમાં અંદર બીજું એક વાસણ મૂકી શકાય અને તેને સારી રીતે ઢાંકી શકાય.

વાસણમાં જાળીવાળું સ્ટેન્ડ મૂકો. ગુલાબની પાંદડી વાસણમાં નાંખી દો અને પાણી પણ નાંખો. જે વાસણ જેમાં ગુલાબનું પાણી એકઠું કરવાનું છે તેને જાળીવાળા સ્ટેન્ડની ઉપર રાખો. હવે મુખ્ય વાસણના ઢાંકણને ઢાંકી દો જેથી બાષ્પ બહાર ન નીકળી શકે અને તેને અથડાઇને ખાલી મૂકેલા વાસણમાં એકઠી થાય.

ગુલાબની પાંદડી ભરેલા આ વાસણને ગેસ પર ગરમ થવા દો. પાણી ગરમ થતાં જ વાસણના ઢાંકણ પર બરફના ટૂકડાં મૂકી દો. પાણીમાં ઉભરો આવ્યા બાદ બાષ્પ ઢાંકણ તરફ જાય છે અને ઠંડી થઇ પાણી બની અંદર રાખેલા વાસણમાં પડે છે. આ રીતે ગુલાબજળ અંદર મૂકેલા વાસણમાં એકઠું થશે. 20-25 મિનિટમાં 1 કપ ગુલાબજળ વાસણમાં એકઠું થઇ જશે અને ગુલાબની પાંદડાઓમાં નાંખેલું પાણી પણ ખલાસ થઇ જશે. હવે ગેસની આંચ બંધ કરી દો.

વાસણને એકદમ ઠંડુ થવા દો. વાસણનું ઢાંકણ ખોલો, અંદર મૂકેલા વાસણમાં જે ગુલાબવાળું પાણી એકઠું થયું છે તે તમારા હાથે બનેલું ગુલાબજળ છે. ગુલાબજળને તોઇ સાફ બોટલમાં ભરી લો.

અન્ય રી ત - પહેલા કૂકરમાં એસ્પ્રેસો કૉફી બનાવવા માટેના અટેચમેન્ટ મળતા હતા. તમારી પાસે આ અટેચમેન્ટ હોય તો કૂકરમાં ગુલાબના ફૂલ અને પાણી નાંખી એસ્પ્રેસો કૉફીના અટેચમેન્ટ પર ભીનું કપડું લપેટીને પણ ગુલાબજળ બનાવી શકાય છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

વધુ જુઓ..

લાઈફસ્ટાઈલ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments