Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉનાળામાં થતી સૌદર્ય સમસ્યાનો ઉપાય

Webdunia
N.D
સનબર્ ન - ઉનાળામાં બપોરે 12 થી 4નો દરમિયાનનો તડકો સ્કીનને દઝાદનારો હોય છે, જેનાથી સનબર્ન જેવી સમસ્યાઓ ઉભી થાય છે.

સનબર્ન માટે ખીરાને છોલીંન્ર તેને છીણી-નીચોવી તેનો રસ કાઢી લો, તેમા અડધી ચમચી ગ્લીસરીન અને અડધી ચમચી ગુલાબજળ મિક્સ કરી ચહેરો, ગરદન અને હાથ પર લગાડી થોડીવાર પછી ઠંડા પાણીથી ધોઈ નાખવુ.

આંખો નીચેના ડાર્ક સર્કલ દૂર કરવ ા - ખીરાને અને કાચા બટાકાને છોલીને તેને છીણી તેનો રસ કાઢી લો. આ રસને ફ્રીજમાં ઠંડો થવા મુકો. આ રસમાં કોટન પેડ્સ ડુબાવે પાંપણ પર 15-20 મિનિટ માટે રાખો. હવે આંખોને ઠંડા પાણીથી ધોઈ નાખો.

ચહેરા માટ ે - ગરમીમા ચહેરો કરમાઈ જાય છે, તેની પર ગ્લો લાવવા માટે મધમાં ગ્લીસરીન અને ઈંડાનો સફેદ ભાગ મિક્સ કરી ચહેરા પર લગાવવો. જ્યારે આ માસ્ક સુકાય જાય ત્યારે તેને ઘસીને હળવે હાથે ધોઈ નાખો.

હાથ માટ ે - ગરમીમા આપણા હાથ વધુ ખુલ્લા રહે છે તેથી હાથનો રંગ ડાર્ક થઈ જાય છે. આ માટે ચંદનના પાવડરમાં ગુલાબજળ અને મુલતાની માટી મિક્સ કરી તેનુ પેસ્ટ બનાવો અને દાઝેલી ત્વચા લગાવો આ પેસ્ટ લગાડવાથી કાળી પડેલી ત્વચા સમાન્ય થાય છે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments