rashifal-2026

વગર દુખાવા આ રીતે તમારા શરીરથી હટાવો અઈચ્છનીય વાળ

Webdunia
રવિવાર, 22 ઑક્ટોબર 2017 (11:39 IST)
દરેક કોઈ સુંદર જોવાવા માટે ઘણા રીતના ટિપ્સને ફૉલો કરે છે. હાથ-પગ પર રહેલ વાળને હટાવા માટે હમેશા છોકરીઓ વેક્સિંગનો પ્રયોગ કરે છે પર આરીતે વાળ હટાવવામાં બહુ દુખાવો હોય છે. પણ તમે વગર દુખાવાને પણ ત્વચા પર રહેલ અઈચ્છનીય વાળને હટાવી શકે છે. ત્વચા પર સુગરિંગનો પ્રયોગ કરે તો તમે કોઈ 
પણ રીતેનો દુખાવો નહી થશે અને તમે તમારી ત્વચા પર રહેલ વાળથી પણ છુટકારો મેળવી શકે છે. 
 
-લીંબૂ અને પાણીની સાથે ખાંડ મિક્સ કરી પ્રયોગ કરી શકાય છે. આ પેસ્ટને તમે તમારી ત્વચા પર સારી રીતે ફેલાવી વાળને વાળને વિપરીત દિશામાં ખેંચતા તમારા 
 
વાળ હટાવો તેનાથી તમારા વાળ સારી રીતે હટી જશે અને તમારી ત્વચાને કોઈ પણ રીતનો નુકશાન પણ નહી થશે. 
 
વેક્સિંગમાં અમારી ત્વચા ખેંચાય છે જેના કારણે અમને દુખાવો હોય છે પણ સુગરિંગના સમયે અમારી ત્વચાનો ખેંચાવ નહી પડે છે. આ પ્રક્રિયામાં આ મિશ્રણ માત્ર અમારા વાળ પર ચોંટી તેને મૂળથી કાઢી નાખે છે. જેના કારણે તમને કોઈ પણ રીતનો દુખાવો નહી થશે અને ન તમારી ત્વચાને કોઈ નુકશાન થશે. 
 
- જ્યારે તમારી ત્વચા પર નાના-નાના વાળ હોય છે તો એ વેક્સિંગના સમયે હટતા નહી જેના કારણે તમે એક જ સ્થાન પર વાર-વાર વેક્સનો પ્રયોગ કરે છે આ કારણે તમારી ત્વચા પર લાલ નિશાન પડે છે અને બળતરા થવા લાગે છે. પણ સુગરિંગમાં આ રીતે કોઈ પરેશાની નહી હોય અને એકવાર પ્રયોગ કરતા પર જ બધા વાળ હટી જાય છે. 
 
- ખાંડના પેસ્ટમાં પાણી પણ હોય છે તેનો અર્થ છે કે જ્યારે કપડા કે પાણીથી સાફ કરે છે તો આ પાછળ કોઈ પણ રીતની ગંદગી નહી છોડશે તેનાથી તમારી ત્વચા ચિપચિપી પણ નહી કરશે. આ રીતે સરળતાથી તમે તમારી ત્વચાથી અઈચ્છનીય વાળને હટાકી શકો છો. 
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વડોદરાના બેંક લોકરમાંથી 45 તોલા સોનું ગાયબ થતા ખળભળાટ, લગ્ન પ્રસંગ પહેલા પરિવાર પાયમાલ

IND vs NAM LIVE Score: ભારતે 93 રનથી મેચ જીતી, બેટ્સમેન પછી બોલરોએ વિખેર્યો જાદુ

દિલ્હી-એનસીઆરમાં હવામાનમાં ફેરફાર: આગામી બે દિવસમાં તાપમાન વધશે; પરંતુ ઝેરી હવા ફરી મુશ્કેલીઓ વધારી

ગુજરાતીઓ માટે ઉદયપુર જવું હવે વધુ સરળ: અસારવા-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ થશે શરૂ, જાણો સંપૂર્ણ માહિતી

પોતાના જમાઈ સાથે ભાગી ગયેલી સાસુ હવે પોતાના જીજા સાથે ફરાર છે, 2 લાખ રૂપિયા રોકડા અને ઘરેણાં લઈ ગઈ

વધુ જુઓ..

ધર્મ

Vijaya Ekadashi February 2026 : વિજયા એકાદશી 13 ફેબ્રુઆરીએ, જાણી લો પૂજા વિધિ, શુભ મુહુર્ત અને વ્રત કથા

જય સ્વામિનારાયણ આરતી

Mahashivratri Tips For Husband Long Life: મહાશિવરાત્રિના પાવન પર્વ પર તમારા પતિની લાંબી આયુ, સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે જરૂર કરો આ ઉપાય

ઘર કે મંદિરમાં બીલીપત્રનુ ઝાડ લગાવવાથી શું થશે?

Dattatreya Bhagwan Chalisa- ગુરુ દત્તાત્રેય ચાલીસા

આગળનો લેખ
Show comments