Biodata Maker

બ્યૂટી માટે ,માત્ર ત્રણ શાકભાજી

Webdunia
રવિવાર, 20 નવેમ્બર 2016 (11:49 IST)
શાકભાજી માત્ર આરોગ્ય માટે જ ઉપયોગી નહી હોય , પણ આ તમારી સુંદરતામાં પણ વધારો કરી શકે છે. વિશ્વાસ નહી હોય તો અજમાવી જુઓ આ અસરદાર  ઉપાયોને . નિખરતી ત્વચા તમને અનુભવ અપાશે કે કે શાકભાજી સૌંદર્યવર્ધક પણ હોય છે. 
ટમેટા- ટમેટાના રસમાં લીંબૂના રસ મિક્સ કરી લગાવાથી ખુલ્લા રોમ છિદ્રની સમસ્યા દૂર થાય છે. તૈલીય ત્વચા થતા ટમેટાને અડધા કાપીને ચેહરા પર ઘસવું. થોડી વાર પછી ચેહરા ધોઈને લૂંછી લો. આવું કરવાથી વધારે તૈલીય દૂર હોય છે. 
બટાટા- બટાટાની પાતળી સ્લાઈસ આંખો પર રાખવાથી થાકેલી આંખોને રાહત મળે છે. કાચા બટાતાના રસ અ આંખ્પ્ના ડાર્ક સર્કલ્સ દૂર કરે છે. બટાટા બોઈલ કર્યા પછી પાણીને ફેંકવું નહી , એમાં થોડી વાર હાથ ડુબાડી , પછી સાફ પાણીથી ધોઈ લો. તમારા હાથ સાફ અને નરમ થઈ જશે. 
 
ખીરા(કાકડી) - ખીરા નેચરલ ક્લીંજર છે. આઈલી સ્કીન વાળા માટે આ ખૂબ લાભપ્રદ ચે. ખીરાના રસમાં ચંદન પાવફર મિક્સ કરી પેસ્ટ બનાવી લો. એને ચેહરા પર લગાડો. થોડી વાર પછી ધોઈ લો. એના નિયમિત પ્રયોગથી ચેહરાના કરચલીઓ રહિત થશે. આ સિવાય ખીરાના રસમાં ગુલાબ જળ અને થોડી ટીપાં લીંબૂના રસ મિક્સ કરી ચેહરાના રંગ સાફ હોય છે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારની અટકળો: સચિન પાયલટને મળી શકે છે પ્રભારીની કમાન

ગુજરાત તટ પર ‘અલ મુખ્તાર’ નૌકા જપ્ત: કરોડોની વિદેશી સિગારેટ સાથે 4 ઇરાની નાગરિકો ઝડપાયા

રાજકોટમાં મેગા ડિમોલિશન ડ્રાઇવ: 1,489 ગેરકાયદેસર મિલકતો સામે કાર્યવાહી

પાકિસ્તાન ટીમ રસ્તા પર, હોટલનું બિલ અને અન્ય વસ્તુઓ ચૂકવવા માટે પૈસા નથી

એરપોર્ટ હાઇજેકિંગ 15 કલાકથી ચાલુ છે... મેક્સિકોમાં 136 કરોડના ઇનામી ડ્રગ તસ્કરની હત્યા, ગુસ્સે ભરાયેલા સમર્થકોએ તોડફોડ અને આગચંપીનો આશરો લીધો

વધુ જુઓ..

ધર્મ

જલારામ બાપા પુણ્યતિથિ

Jalaram Bapa- શ્રી જલારામ બાપાનું જીવન ચરિત્ર

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

શનિ ચાલીસા - shani chalisa gujarati

આગળનો લેખ
Show comments