Webdunia - Bharat's app for daily news and videos

Install App

Undergarmentsને લઈને આ ભૂલ આરોગ્ય પર પડે છે ભારે

Webdunia
બુધવાર, 19 એપ્રિલ 2017 (10:57 IST)
સારા આરોગ્ય માટે શરીરની સાફ -સફાઈ રાખવું બહુ જરૂરી છે. જે રીતે સારા જોવાવા માઋએ દરરોજ કપડા બદલો છે તે જ રીતે અંડરગાર્મેંટસ પણ રેગુલર બદ્લવા જોઈએ ખાસકરીને ગરમીના દિવસોમાં. પણ ઘણા લોકો દરરોજ નહાવી તો લે છે પણ અંદરગાર્મેંત બદલતા નહી. તેનાથી ઈંફેક્શન થઈ જાય છે અને પર્સનલ પાર્ટમાં ઘણી સમસ્યાઓ હોવાનો ખતરો રહે છે. આવો જાણીએ ગંદા અંડરગાર્મેંટ પહેરવાના કારણે કઈ પરેશાનીઓ થઈ શકે છે. 
 
1. કિડની સ્ટોન - ગંદા અંડરગાર્મેંત્સ પહેરવું કે તેમની સફાઈ સારી રીતે ન કરવાના કારણે ગુપ્તાંગમાં ઈંફ્કશન થઈ જાય છે. જેનાથી કિડનીમાં સ્ટોન થવાનું ખતરો રહે છે. બે-ત્રણ દિવ અસ સુધી એક જ અંડરવિયર પહેરવાથી બ્લેડરમાં ગંદગી ચાલી જાય છે જેનાથી પથરી થઈ શકે છે. 
 
2. યૂટીઆઈ- અંડરગાર્મેંટ ન બદવાના કારણે કીટાણુ પૈદા થઈ જાય છે જેનાથી યૂટીઆઈ એટલે કે ઈંફેકશન થઈ જાય છે. તે સિવાય ગંદા ટાયલેટના ઉપયોગ કે સાફ -સફાઈ ન રાખવાના કારણે પણ આ સમસ્યા થઈ શકે છે. 
 
3. સ્કિન ઈંફેકશન- કેટલાક લોકો ઘણા દિવસો સુધી એક જ અંડરવિયર પહેરી રાખે છે. જેનાથી કીટાણુ થવા લાગે છે. અને ઈફેકશન થઈ જાય છે. તેનાથી ગુપ્તાંગમાં ખંજવાળ અને રેશેજ જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. 
 
4. દુર્ગંધ - વધારે દિવસો સુધી એક જ અંડરગામેંટ પહેરવના કારણે દુગંધ આવવા લાગે છે. તેથી હમેશા સાફ-સુથરા અંડરવિયર જ પહેરવું. કેટલાક લોકો કપડા ધોયા પછી તેને તડકા નહી લગાવતા જેનાથી તેમાં ભેજની દુર્ગંધ આવવા લાગે છે. તે સિવાય સિંથેટિક અંડરગાર્મેંટ પહેરવાથી પણ ઈંફેક્શન થવાનો ખતરો થઈ શકે છે. 
 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments