Festival Posters

નાઈટ ક્રીમ લગાવાના ફાયદા

Webdunia
રવિવાર, 24 માર્ચ 2019 (12:05 IST)
કોઈ પણ છોકરીઓ સુંદર ચેહરા ઈચ્છે છે પણ બદલતા લાઈફસ્ટાઈલ અને વધતા પ્રદૂષણના કારણે ચેહરા પર ગ્લો નહી આવતું. છોકરીઓ સ્કિનની સારવાર કરવા માટે સાવધાન હોય છે. કઈ ક્રીમ તેના પર સૂટ કરશે આ બધી વાતનો ધ્યાન રાખે છે. તે સિવાય છોકરીઓ રાત્રે ચેહરા પર કઈક પર લગાવીને સૂવાથી ગભરાવે છે કારણ કે તેને લાગે છે કે રાત્રે ચેહરા પર કોઈ પણ ક્રીમ લગવાથી સાઈડ ઈફેક્ટ થઈ શકે છે. અમે તમને જાણકારી માટે જણાવીએ કે નાઈટ ક્રીમ સ્કિનને નુકશાન નહી પણ ફાયદા જ પહોંચાડે છે. 
આવો જાણીએ નાઈટ ક્રીમના ફાયદા 
રાત્રે સૂતા પહેલા ચેહરાની સફાઈ કરી એવી ક્રીમ લગાવો જેનાથી ત્વચા રિપેયર થઈ શકે. જેમકે તમે સમય સમય પર તમારી સ્કિનને માશ્ચરાઈજર અને લોશન આપો છો તે જ રીતે નાઈટ ક્રીમની જરૂર પણ હોય છે. આમ તો નાઈટ ક્રીમ રાત્રે સ્કિન પર સારી રીતે કામ કરે છે અને સ્કિનના નવા સેલ્સ બનાવવામાં મદદ કરે છે આટલું જ નહી સ્કિનને ગહરાઈથી માશ્ચરાઈજર અને બલ્ડ સર્કુલેશનને વધારવાનો કામ કરે છે. 
 
કેવી રીતે બનાવીએ નાઈટ ક્રીમ 
સામગ્રી 
4 મોટા ચમચી નારિયેળ તેલ 
4 મોટા ચમચી બદામ તેલ 
2 ચમચી ગ્લિસરીન 
4 ચમચી ગુલાબજળ 
2 મોટી ચમચી ઑલિબ ઑયલ 
 
બનાવાનો તરીકો 
નારિયેળ તેલમાં બદામ તેલ મિક્સ કરી ગર્મ કરી લો. તેમાં બે ચમચી ગ્લિસરીન અને 4 ચમચી ગુલાબજળ મિક્સ કરી ઉપયોગ કરો. તે સિવાય તમે સફરજનની મૂળ અને વચ્ચેનાભાગ કાઢી તેમાં બે ચમચી ઑલિવ ઑયલ મિક્સ કરી મિક્સરમાં વાટીલો. પછી તેમાં બે ચમચી ગુલાબજળ મિક્સ કરો અને કોઈ કંટેનરમાં સ્ટોર કરી લો. અઠવાડિયામાં એક વાર ઉપયોગ કરો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ ફેરફારો 1 ફેબ્રુઆરીથી થશે! પાન મસાલા અને સિગારેટ એટલા મોંઘા થશે કે શું LPG સિલિન્ડરના ભાવ પણ વધશે?

શું તમારું વીજળી બિલ ખોટું છે? ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરવી તે જાણો.

બાબર આઝમને વધુ એક ફટકો, પાકિસ્તાની કપ્તાન સલમાન અલી આગાનુ મોટુ એલાન

Supreme Court: 'શાળાઓમાં મફત મળે સેનેટરી પેડ', સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, નહી તો માન્યતા થશે રદ્દ

ગુજરાતમાં કેમિસ્ટ્રીનો પ્રોફેસર કેવી રીતે બન્યા અંગ્રેજીના એચઓડી ?

વધુ જુઓ..

ધર્મ

Shukra Pradosh 2026 Vrat- આજે શુક્ર પ્રદોષ વ્રત છે. તેની પવિત્ર કથા અહીં વાંચો અને પૂજા માટે શુભ મુહૂર્ત જાણો.

મહેલ મોટા ને મન જેના સાંકડા રે

Shri Tulsi Stuti: એકાદશી પર શ્રી તુલસી સ્તુતિનો પાઠ કરવાથી પુરા થશે બધા કામ, આરોગ્ય અને પારિવારિક સુખની પણ થશે પ્રાપ્તિ

કુંતીએ દ્રૌપદીને પાંડવોને ભોજન કેવી રીતે વહેંચવું તે કહ્યું

રાધાને કાન કરે વાત લિરિક્સ ગુજરાતીમાં

આગળનો લેખ
Show comments