rashifal-2026

પાર્ટી માટે મેકઅપ કરી રહ્યા છો, તો તૈયાર થતા આ 5 ભૂલીને પણ ન કરવી આ ભૂલોં

Webdunia
રવિવાર, 22 ડિસેમ્બર 2019 (12:11 IST)
જો તમે પણ મેકઅપ કરીને બહાર જવાનો તમારા પ્લાન છે તો કયાંક તમે ખૂબ ઉત્સાહિત થઈ અને તમે ઘણુ બધું વિચારીને રાખ્યું હશે. આ દિવસ એ તમે સુંદર પણ જોવાવા ઈચ્છશો. પણ અમે તમને જણાવી રહ્યા છે. કેટલીક ભૂલ જે મેકઅપ કરતા સમયે છોકરીઓ કરે છે અને આ ભૂલોના કારણે તેમના ચેહરાનો આકર્ષણ ગુમાવી નાખે છે. જો તમે પણ તૈયાર થતા આમાંથી કોઈ ભૂલ કરો છો તો તેને કરવાથે બચવું. 

 
1. જો ફાઉંડેશન જરૂરતથી વધારે કે સ્કિન ટોનથી મેચ કર્યા વગર લગાવી છે, તો તમારું ચેહરો પીળો પીળો જોવાશે. પછી ત્યારબાદ મેકઅપની જે સ્ટેપ્સ કરશો એ નકામી જ જશે. 
 
2. જો ચેહરાના ડાઘ છુપાવવા માટે કંસીલરનો ઉપયોગ કરો છો, તો ધ્યાન રાખો કે જો સ્કિન ટોનના મેચ નહી કરતો કંસીલર લગાવશો તો ચેહરા પર જગ્યા જગ્યા પેચેસ જોવાશે. 
 
3. બ્લશર વધારે લગાવવાથી તમે વધારે સુંદર લાગસ્ગો આવું નથી. તેને પણ યોગ્ય માત્રામાં જ ફેસપર લગાવવું. ચેહરા જોકર જેવું લાગી શકે છે. 
 
4. ત્વચાના રંગ મુજબ જ લિપ્સ્ટીકના કલર ચયન કરવું. નહી તો તમે હંસીનો પાત્ર બની શકો છો. 
 
5. મેકઅપ કરવા માટે સાચા સ્થાનનો ચયન કરવું. એવી જગ્યા જ્યાં પૂરતી રોશની ન હોય જેનાથી મેકઅપના સમયે સાચો અંદાજ મળે રહે કે મેકઅપ યોગ્ય થઈ રહ્યું છે કે નહી 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બદ્રીનાથ મંદિરમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ

7 વર્ષની બાળકી પર ક્રૂર બળાત્કાર કરવામાં આવ્યો, તેના ગુપ્તાંગમાં ૫ ઇંચનો લોખંડનો સળિયો નાખવામાં આવ્યો; કોર્ટે આરોપીને મૃત્યુદંડની સજા ફટકારી.

પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ, 4 અમૃત ભારત ટ્રેન પણ શરૂ, આ 7 રાજ્યોને ફાયદો - પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી

"SC-ST છોકરીઓ સાથે સંબંધ રાખવાથી તીર્થયાત્રાનું પુણ્ય મળે છે"...કોંગ્રેસ નેતાના નિવેદનથી હોબાળો મચી ગયો

ઉદ્ધવ ઠાકરે એક મોટી ભૂલને કારણે BMC ચૂંટણી હારી ગયા, જેનો સીધો ફાયદો ભાજપને થયો

વધુ જુઓ..

ધર્મ

ભજન એક સત્ય નામનું કરીએ lyrics

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Mauni Amavasya 2026: વર્ષના પ્રથમ અમાસના દિવસે, 'મૌની' પર આ વસ્તુઓનું દાન ન કરો

Shukra Pradosh Vrat: જો તમે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો આ દિવસે ભગવાન શિવની પૂજા કરો, રાતોરાત ચમકશે તમારું ભાગ્ય

Bhajan- જેના મુખમાં રામનું નામ નથી ભજન

આગળનો લેખ
Show comments