Biodata Maker

એક બરફ ટુકડાથી રાતભરમાં ગાયબ કરો પિંપલ્સના ડાધ !!

Webdunia
સોમવાર, 18 જાન્યુઆરી 2016 (00:32 IST)
યુવાઓમાં પિંપલની સમસ્યા સામાન્ય હોય છે દિવસભરમાં જ્યારે તમે સ્કીનની સંભાળ નથી કરી શકતા ત્યારે પિંપલ તમારા ચેહરાની ખૂબસૂરતી બગાડી નાખે છે અને આ ઠીક થયા પછી ચેહરા પર ડાઘ છોડી જાય છે.  અમે તમને જણાવી  રહ્યા છે એક રાતમાં પિંપલના જિદ્દી ડાઘથી કેવી રીતે છુટકારો મેળવી શકો છો. 
 
બરફથી દૂર થશે પિંપલના જિદ્દી ડાઘ 
 
બરફના ક્યૂબને જો તમે પિંપલ પર લગાડી ધીમે-ધીમે શેક કરશો  તો આથી એ સ્થાનનું  બ્લ્ડ સર્ક્યુલેશન ઝડપથી વધશે. જેથી રાતભરમાં ડાઘ ઓછા થઈ જશે. આનો તમે સતત તમારા ફેસ પર ઉપયોગ કરી શકો છો. જેથી તમને એક્નેની સમસ્યાથી મુક્તિ મળી જશે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

શ્રીલંકા સામે જીત છતાં પાકિસ્તાન સ્વદેશ પરત ફરશે, T20 વર્લ્ડ કપ 2026 માટે તેમની યાત્રા સમાપ્ત

નરેન્દ્ર મોદી કેટલા સમય સુધી રહેશે PM ? આ ભવિષ્યવાણીએ બધાની ઉડાવી છે ઉંઘ, જાણો 3 મહત્વપૂર્ણ બાબતો

PM મોદીનો સાણંદમાં ઐતિહાસિક રોડ-શો: રૂ. 22,516 કરોડના માઈક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કર્યું લોકાર્પણ

Bank Holidays in March 2026: કુલ 18 દિવસ બેંકો રહેશે બંધ, UP મા સતત 5 દિવસ બેંકોની રજા, જાણો બાકી રાજ્યોમાં ક્યારે ક્યારે બંધ રહેશે બેંક

GSSSB નો મોટો નિર્ણય: CCE ભરતીમાં વધુ 914 જગ્યાઓનો વધારો, હવે કુલ 7,338 પદો પર થશે ભરતી

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 1 માર્ચ

Aaj nu panchang - આવતીકાલનુ પંચાગ- 28 ફેબ્રુઆરી

Holika Dahan Parikrama: 1, 3 કે 7, કેટલી વાર કરવી જોઈએ હોળીની પરિક્રમા? જાણો સાચી સંખ્યા, ધાર્મિક કારણ અને પરિક્રમા કરવાની વિધિ

Holika Dahan Tradition: હોળી ની અગ્નિમાં ઘઉં અને ચણાના લીલા ડૂંડા કેમ નાખવામાં આવે છે? જાણો નવા અનાજ સાથે જોડાયેલી આ પરંપરા વિશે

Aaj nu panchang - આજનુ પંચાગ- 27 ફેબ્રુઆરી

આગળનો લેખ
Show comments