Webdunia - Bharat's app for daily news and videos

Install App

રોજ કરો 10 મિનિટની આ કસરત, જાંઘની ચરબી ઉતરી જશે

Webdunia
શુક્રવાર, 18 ઑગસ્ટ 2017 (18:52 IST)
જાડાપણાને કારણે મહિલાઓના પેટ અને જાંઘની આસપાસ વસા જમા થવા માંડે છે. તેમા મહિલાની બોડી શેપ ખરાબ થઈ જાય છે. જેને કારણે તેમને ખુલ્લા કપડા પહેરવા પડે છે.  જાંધ પર જામેલી વસાને ઓછુ કવુ ખૂબ પડાકરરૂપ હોય છે. જો તમે પણ તમારા થાઈસની ચરબી ઓછી કરવા માંગો છો  અને સેક્સી લુક આપવા માંગો છો તો અમે તમને કેટલીક એક્સરસાઈઝ વિશે બતાવીશુ જે જાંઘના ફૈટને ઘટાડવામાં સહાયક છે. 
 
1. સાઈકલિંગ - આ કસરત દ્વારા પણ તમે થાઈની ચરબી ઓછી કરી શકો છો. તેનાથી ફક્ત જાંઘ જ નહી પણ તમારા શરીરની પણ યોગ્ય શેપ મળશે. જમીન પર પેટના બળ પર સૂઈને તમારા પગને 90 ડિગ્રીની ઉપર લઈ જાવ..  પછી ટાંગને સાઈકલની જેમ ચલાવો. 1 મિનિટ આવુ કરીને ઘીરે ધીરે પગ નીચે લઈ આવો.. આ પ્રક્રિયાને 5 વાર દોહરાવો 
 
2. આ એક્સસાઈઝ પણ ખૂબ પ્રભાવી છે. તેનાથી પગનો દુખાવો પણ દૂર રહેશે. આવુ કરવા માટે પગને સીધા કરીને બેસી જાવ. પછી એક પગને બીજા જાંઘ પર મુકો અને બીજા પગને લાંબો મુકીને હાથથી પકડવાનો પ્રયાસ કરો.. તમારા પગને 5 મિનિટ સુધી પકડીને રાખો. આ પ્રક્રિયાને 10 વાર દોહરાવો.. 
 
3. લંજિસ - પગની વચ્ચે 3 સેંટીમીટરનું અંતર રાખીને ઉભા થઈ જાવ. હાથ વડે હળવુ વજન ઉઠાવો. જમણા પગની સાથે તમારો પગ આગળ વધારો અને ડાબી ટાંગ નમાવી દો. ઠીક આવુ ડાબા પગ સાથે કરો. આ પ્રક્રિયા 10 વાર કરો. 
 
4. ડીપ સ્કવૈટ્સ - તમારા બંને પગ પર ઉભા થઈ જાવ. હાથને તમારા ચેહરા સામે 12 ઈંચના અંતર પર લાવો. ઊંડો શ્વાસ લો અને તમારા ઘૂંટણને ફોલ્ડ કરો.. 90 ડિગ્રીનો ખૂણો બનાવો. 
 
5. દોરડા કૂદવા - જાંઘ પર જમા એકસ્ટ્રા ફેટને ઓછુ કરવા માટે તમારે નિયમિત રૂપે દોરડા કૂદવા જોઈએ. આ એક સરળ એક્સસાઈઝ છે.  આ ઉપરાંત તમે ચાહો તો દોડી પણ શકો છો. દોડવાથી જાંઘ પર દબાણ પડે છે જેનાથી તમને ફાયદો થશે. 

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somvar Vrat - કેમ કરવામાં આવે છે સોમવારનુ વ્રત, જાણો શુ છે તેનુ મહત્વ

Shiv Mahimna Stotra - શિવ મહિમા સ્તોત્ર

Somvati amavasya- સોમવતી અમાવસ્યા પર માતા લક્ષ્મી તમને સુખ-સમૃદ્ધિની આશીર્વાદ આપશે, અપનાવો આ સરળ ઉપાય

Paush Month - પૌષ મહિનામાં ઘરમાં કયો શંખ સ્થાપિત કરવો જોઈએ?

Masik Shivratri Vrat 2024: આ વિધિથી કરો મહાદેવની પૂજા, દરેક મનોકામના પૂર્ણ થશે.

આગળનો લેખ