Festival Posters

ચેહરો ઘોતી વખતે ભૂલથી પણ ન કરવી આ 6 ભૂલોં

Webdunia
શુક્રવાર, 26 એપ્રિલ 2019 (04:27 IST)
કેટલાક લોકો એવા હોય છે જે આખું દિવસમાં ઘણી વાર ચેહરો ધોય છે, તેમજ કેટલાક એવા જ હોય છે જે સ્નાન સિવાય એક વાર પણ ચેહરા ધોવામાં આળસ કરે છે. તમે કેવા પણ હોય પણ જો તમને ચેહરાની સ્કીનની કેર કરો છો તો ઓછામાં ઓછા યોગ્ય રીતે ચેહરા ધોવું તો આવું જ જોઈએ. 
આવો જાણીએ કે ચેહરા ધોવાનો યોગ્ય તરીકો શું છે અને તેને ધોતા સમયે કઈ ભૂલ તમને નહી કરવી જોઈએ. 
 
1. ઘણા લોકો ચેહરા ધોવા માટે બહુ ગર્મ પાણીનો ઉપયોગ કરે છે. આવું કરવાથી તમારી સ્કિન સૂખી અને કરચલીઓ જલ્દી આવી શકે છે. તમને હમેશા હૂંફાણા કે ઠંડા પાણીથી જ ચેહરા ધોવા જોઈએ. 
 
2. ઘણા લોકો જ્યાં જે સાબું મળી જાય તેનાથી જ ચેહરા ધોઈ લે છે. કોઈ પણ સાબુ લગાવવું તમારી ત્વચા માટે નુકશાનદાયક થઈ શકે છે. તમને તમારી સ્કિન મુજબ યોગ્ય સાબું કે ફેશવૉશનો ઉપયોગ કરવું જોઈએ. 
 
3. ઘણા લોકો જ્યારે બહારથી પરત આવે છે ત્યારે પણ ચેહરા નહી ધોતા, ન સૂતા પહેલા ધુએ. આવું કરવું ખોટું છે કારણકે તમારા ચેહરા પર દિવસભરની ગંદગી અને ધૂળ જમી રહે છે. અને જો તેન ન ધોવાય તો આ ત્વચાના રોમ છિદ્ર બંદ કરી નાખે છે. 
 
4. જ્યારે પણ તમે ચેહરા પર સ્ક્રબ કે ક્રીમ લગાવી રહ્યા છો ત્યારે તમને માલિશ કરતા આંગળી ઉપરની તરફ ધુમાવવી જોઈએ. નીચેની તરફ ધુમાવતા માલિશ કરવાથી ત્વચ લટકવા લાગે છે. 
 
5. તમે છોકરા છો કે છોકરી  અઠવાડિયામા એક વાર  ત્વચાને સ્ક્રબ જરૂર કરવું.
 
6. ચેહરા ધોયા પછી તેને ટૉવેલથી ઘસીને ન લૂંછવું. પણ હળવા થાપ આપીને લૂંછવું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જાપાનનાં પૂર્વ PM શિંજો આંબેની હત્યાં કરનારી વ્યક્તિને થઈ ઉમરકેદની સજા, ચૂંટણી પ્રચાર દરમિયાન થઈ હતી હત્યાં

પાકિસ્તાનનાં ઓલરાઉન્ડર ખેલાડીએ રીટાયરમેન્ટનું કર્યું એલાન, 1999 માં કર્યું હતું ડેબ્યુ

3 મિશન અને 608 દિવસ અવકાશમાં… 27 વર્ષ પછી નાસામાંથી નિવૃત્ત થયા સુનિતા વિલિયમ્સ

તેલંગાનામાં એકવાર ફરી માણસાઈ શર્મશાર... હવે 100 કૂતરાઓને આપ્યું ઝેર

...તો ઈરાનાને દુનિયાના નકશામાંથી મટાડી દેશે અમેરિકા.. ડોનાલ્ડ ટ્રમ્પ ઈન્ટરવ્યુંમાં કહી મોટી વાત

વધુ જુઓ..

ધર્મ

રોજ સવારે કરો હથેળીના દર્શન - Karaagre Vasate Lakshmi

Vasant Panchami 2026: 23 કે 24 જાન્યુઆરી ક્યારે છે વસંત પંચમી ? જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

જલારામ બાપા ના ભજન- નેણલા ઠર્યા

Panchak January 2026: આજથી પંચક શરૂ, આ દરમિયાન ભૂલથી પણ ન કરશો આ કામ, નહિ તો થઈ જશે અનર્થ

ગણપતિ ભજન - પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મુર્તિવાળા

આગળનો લેખ
Show comments