Webdunia - Bharat's app for daily news and videos

Install App

Beauty Tips- પાર્લર નહી જઈ શકી રહ્યા છો તો ઘરે જ કરો Honey Facial ચેહરા પર આવશે Instant Glow

Webdunia
શુક્રવાર, 14 મે 2021 (07:54 IST)
ચેહરાની સુંદરતા જાળવી રાખવા માટે મહીનામાં 1 વાર ફેશિયલ જરૂર કરાવવો જોઈએ. તેનાથી સ્કિન પર જામેલી ગંદગી સાફ થઈને ત્વચાને અંદરથી પોષણ મળે છે. તેથી ચેહરો સાફ, નિખરાયેલો નરમ અને ગ્લોઈંગ જોવાય છે. પણ આ દિવસો લૉકડાઉનના કારણે પાર્લર જવો થોડે મુશ્કેલ અને જોખમ ભરેલો હશે. તેથી તમે ઘરે જ ફેશિયલ કરી શકો છો. જી હા ઔષધીય ગુણોથી ભરપૂર મધ આરોગ્યની કાળજી રાખવાની સાથે સ્કિન પર ગ્લો લાવવામાં પણ મદદ કરે છે તેનાથી સ્કીનને કોઈ પ્રકારનો નુકશાન પણ નહી થશે. સાથે જ તમારા પૈસા પણ બચશે. 
મધથી ફેશિયલ કરવાના ફાયદા 
- આ કોમળતાથી સ્કિનની સફાઈ કરશે. 
- ત્વચાનો સૂકાપન દૂર થઈ લાંબા સમય સુધી ભેજ જાળવી રહેશે. 
- ચેહરા પર પડેલા ડાઘ, ડાર્ક સર્કલ્સ, કરચલીઓ, ફ્રેકલશ દૂર થવામાં મદદ મળશે. 
- સનટેનની પરેશાની દૂર થઈ ચેહરા પર ઈંસ્ટેંટ ગ્લો આવશે. 
 
સ્ટેપ 1 ક્લિંજિંગ 
ફેશિયલનો સૌથી પ્રથમ સ્ટેપ ક્લિંજિંગ હોય છે. તેનાથી ચેહરા પર એકત્ર ધૂળ-માટી સાફ હોય છે. ડ્રાઈ સ્કિનની સમસ્યા દૂર થઈ ત્વચાને ભેજ મળે છે. 
આ રીતે અને આ વસ્તુઓથી કરવી ક્લિંજિંગ  
તેના માટે એક વાટકીમાં 1-1 કાચુ દૂધ અને મધ મિક્સ કરો. હવે હાથ કે કૉટનની મદદથી તેને ચેહરા અને ગરદન પર લગાવો. 10 મિનિટ સુધી ચેહરાની મસાજ્જ કરવી. પછી હૂંફાણા પાણીથી તેને સાફ કરી લો. 
 
સ્ટેપ 2 સ્ક્રબિંગ 
સ્કબિંગથી સ્કીનના બંદ રોમછિદ્ર ખુલે છે. તેથી સ્કિનથી સફાઈ થવામાં મદદ મળે છે. સ્કીન પર જમા એકસ્ટ્રા ઑયલ સાફ થઈ પિંપલ્સ, ડાઘ, બ્લેકહેડસ, વ્હાઈટહેડસ પણ સાફ હોય છે. 
આ રીતે કરવી સ્ક્રબિંગ 
તેના માટે એક વાટકીમાં 1-1 ચમચી મધ અને ખાંડ લો. બન્નેને સારી રીતે મિક્સ કરો. પછી હળવા હાથથી ચેહરાની મસાજ કરવી. 5-7 મિનિટ સુધી સ્ક્રબિંગ કરવી. પછી તેને 10 મિનિટ આમજ છોડી દો. પછી 
 
ચેહરાને ભીનો કરી. ફરી હળવા હાથથી મસાજ કરતા તેને ઉતારી દો. પછી તાજા પાણીથી મોઢું ધોઈ લો. ધ્યાન રાખો કે ખાંડથી સ્કિન કપવાનો ડર થઈ શકે છે તેથે મસાજ એકદમ હળવા હાથથી મસાજ કરવી. 
 
સ્ટેપ 3 ફેશિયલ મસાજ
ફેશિયલ મસાજથી સ્કીનમાં બ્લ્ડ સર્કુલેશન સારું હોય છે. સ્કીનની અંદરથી સફાઈ હોય છે. સ્કીનનો શુષ્કતા દૂર થવામાં મદદ મળે છે. 
 
આ રીતે અને આનાથી કરવી મસાજ 
તેના માટે એક વાટકીમા& 1-1 નાની ચમચી મધ, લીંબૂનો રસ અને દહીં મિક્સ કરો. તૈયાર મિશ્રણથી ચેહરા અને ગરદન પર હળવા હાથથી સર્કુલર મોશનમાં મસાજ કરવી. 8-10 મિનિટ સુધી મસાક કરી 5 મિનિટ 
આ રીતે જ મૂકી દો. પછી તાજા પાણીથી ચેહરો સાફ કરી લો. 
 
સ્ટેપ 4 
ફેશિયલનો આખરે સ્ટેપ ફેસપેક લગાવવો હોય છે. તેનાથી સ્કિન પર જમા બધી ગંદગી સાફ હોય છે. ત્વચાને અંદરથી પોષણ મળે છે. આ રીતે ચેહરો સાફ, નિખરાયેલો અને નરમ થઈ જાય છે. 
 
આ રીતે લગાવો ફેસપેક 
તેના માટે એક વાટકીમાં 1-1 મોટી ચમચી મધ, ચણાનો લોટ, 1/2 ચમચી ગુલાબ જળ અને ચપટી હળદર પાઉડર મિક્સ કરો. તેને ચેહરા અને ગરદન પર 15 મિનિટ સુધી લગાડો. પછી તાજા પાણીથી તેને સાફ કરી લો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sanatan Dharm - શું તમે પણ ગણીને રોટલી બનાવો છો ? કારણ જાણશો તો આવું ફરી ક્યારેય નહિ કરો

Margashirsha Amavasya 2024:માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ ન કરશો આ 7 ભૂલ, પિતૃ દેવતાઓની સાથે તમારું નસીબ પણ રિસાઈ જશે

Margashirsha amavasya 2024- માર્ગશીર્ષ અમાવસ્યા પર કરો ભગવાન સત્યનારાયણની કથા, જાણો પૂજાની રીત

શનિવારે સાંજે કરશો આ ઉપાય તો જીવનના બધા સંકટ થશે દૂર

Satyanarayan katha samagri- સત્યનારાયણ કથા સામગ્રી

આગળનો લેખ
Show comments