Webdunia - Bharat's app for daily news and videos

Install App

Party Makeup Tips: બર્થડે પાર્ટી મેકઅપ કરવામાં હોય છે પરેશાની? અહીં જુઓ કેટલાક ટિપ્સ

Webdunia
મંગળવાર, 15 નવેમ્બર 2022 (11:44 IST)
Tips To Do Birthday Makeup: બર્થડે વર્ષમાં એક વાર આવે છે. આ કારણ છે કે દરેક વ્યક્તિનુ સ્પેશન દિવસ હોય છે. આ ખાસ દિવસ વધારેપણ્ય લોકો પાર્ટી કરે છે. તેથી અહીં જાણો બર્થડે પાર્ટી મેકઅપના ટિપ્સ 
How to do Party Makeup at Home: મેકઅપ કરવા માટે વધારેપણુ છોકરીઓ તૈયાર રહે છે. પણ તેને કરવાથી પહેલા ખૂબ વધારે કંફ્યૂઝ રહે છે. મેકઅપ દરમિયાન જે સૌથી વધારે કૉમન મિસ્ટેક કરાય છે યે છે ઑકેઝનના મુજબ ન કરવું. તેથી કાં તો તમારો મેકઅપ ઓવર થઈ જાય છે અથવા અન્ય લોકોના મતે તે ઓછો રહી જાય છે. એક પરફેક્ટ મેકઅપ કરવો ખૂબ જરૂરી છે. અહીં અમે તમને જણાવી રહ્યા છે બર્થડે પાર્ટીના મેકઅપ માટે કેટલાક ટિપ્સ જાણો .
 
1. ફાઉંડેશન ન થઈ જાય ઓવર 
જ્યારે તમે પાર્ટીને જોતા મેકઅપ કરશો તો તમારુ લુક ખૂબ નિખરીને આવશે. અને બધા લોકોમાં તમે સૌથી જુદા જોવાશો. ઘણી વાર પાર્ટી મુજબ બેસ ખૂબ વધારે હેવી થઈ જાય છે અને ત્યારે તમે બધા લોકોથી જુદા જ જુઓ છો. તેથી હમેશ પાર્ટીની જગ્યા અને ટાઈમિંગ ચેક કરો. પાર્ટી નાની હોવાની સાથે જો દિવસમાં છે તો કંસીલર લગાવો અને પાટી ગ્રેંડ છે તો ફુલ કવરેક ફાઉંડેશન લગાવી શકો છો. 
 
2. બ્લશ છે સૌથી જરૂરી 
જ્યારે તમે ફાઉંડેશન કે કંસીલરની મદદથી ચેહરાના બધા ડાઘ છુપાવો છ્પ અને પછી બલશ લગાવવા ભૂલી જાઓ છો તો તેના કારણે ચેહરા ખૂબ ખરાબ લાગે છે. એક સુંદર લુક માટે તે ચીકબોંસ પર બ્લશ લગાવો. તેને સારી રીતે સ્કિનની સાથે બ્લેંડ કરો. 
 
3. ખોટ લિપસ્ટીકના રંગ બગાડશે લુક 
લુકને ઈંહેંસ કરવા માટ્તે એક આકર્ષિત લિપ શેડ જરૂરી છે. પણ આ તમારી ડ્રેસથી મેચ કરતો હોવો જોઈએ. તેથી જો તમે ડાર્ક રંગ (લાલ, લીલો, ઑરેંજ)ના કપડા પહેરી રહ્યા છો તો મોવ રંગમાં આવતા ન્યુડ લિપસ્ટીકનો ચયન કરો. તેમજ જો હળવા રંગ (સ્કાઈ બ્લૂ, લાઈટ પિંક) પહેરી રહ્યા છો તો એક ડાર્ક રંગની લિપસ્ટીક લગાવી શકો છો. 
 
4. આઈલાઈનર પર આપો ધ્યાન 
માર્કેટમાં જ્યારે તમે આળા રંગમાં આઈલાઈનર લેવા જાઓ છો તો તમને તેમાં પણ બે રંગ મળે છે. એક તે જે ખૂબ વધારે શાઈની હોય છે અને એક ગ્રેબેસ્ડ હોય છે. હવે જો લાલ, બ્રાઉન, મજેંટા લિપસ્ટીક લગાવી રહ્યા છો તો ગ્રે બેસ્ટ લાઈનર લો અને ન્યુડ લિપસ્ટીક લગાવી રહ્યા છો તો શાઈની લાઈનર લગાવી શકો છો. 
 
5. આ રીતે સૉલ્વ કરો હાઈલાઈચરની કંફ્યુઝન 
હાઈલાઈટર તમારી ચેહરા પર એક ગ્લો લુકને જોડે છે. પરંતુ સાથે જ તે લુકને હેવી બનાવે છે. જો તમે તમારી બર્થડે પાર્ટી માટે તૈયાર છો તો ચીકબોંસ, બ્રો- બોંસ પર લગાવી શકાય છે.
(Edited By- Monica Sahu) 
  

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments