Webdunia - Bharat's app for daily news and videos

Install App

Grey Hair tips- સફેદ વાળ બનશે મૂળથી કાળા જાણો આ ઘરેલૂ ઉપાય

Webdunia
શુક્રવાર, 11 ફેબ્રુઆરી 2022 (08:32 IST)
વધતી ઉમ્રની સાથે વાળ સફેદ થવાની સમસ્યા પણ શરૂ થઈ જાય છે. આ અજમાયેલું મિશ્રણ છે જે વાળને સફેદ થવાથી બચાવે છે અને સાથે જ વાળના રોમને પણ સ્વસ્થ રાખે છે. 
સામગ્રી 
બટાટાના છાલટા 
લેવેંડરના તેલ 
 
બનાવાના તરીકો : 
3-4 બટાટા લો અને એના છાલટા ઉતારી લો. એના છાલટાને લો અને એક કપ પાણીમાં નાખો. 
એ સૉસ પેનમાં નાખો અને ઉકાળો. જ્યારે એ પૂરી રીતે ઉકળી જાય તો એને 5-10 મિનિટ સુધી ધીમા તાપે ઉકાળો. 
ત્યારબાદ , આ મિશ્રણને થોડી વરા માટે ઠંડા થવા દો. 
આની ગંધને દૂર કરવા માટે સુગંધ માટે થોડા ટીંપા લેવેંડરના તેલ નાખો અને આ મિશ્રણને હવા ના લાગે એવા જારમાં નાખી દો. 
 
ઉપયોગ કરવાના તરીકો- જો એને સાફ અને ભીના વાળમાં લગાય તો આ બટાટાના છાલટાના પાણી વધારે અસર કરે છે.બટાટાના છાલટાના પાણી વાળના વચ્ચે માથા પર આરામથી લગાડો અને થોડી વાર માટે મૂકી દો. . એને ધોવું નહી , આ મિશ્રણ વાળમાં જ રહે છે. તો શાનદાર કામ કરે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

માગશર મહિનાના ગુરુવાર ની આરતી

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

આગળનો લેખ
Show comments