Festival Posters

Dark Inner Thighsને કહો Bye-Bye-શાર્ટ આઉટફિટ પહેરવું છે, જાણો આ 5 ટીપ્સ

Webdunia
સોમવાર, 26 ઑગસ્ટ 2019 (17:24 IST)
ગરમીમાં  છોકરીઓને શાર્ટ આઉટફિટસ પહેરવું પસંદ કરે છે. આ પહેરવામાં આરામદાયક તો હોય છે, તેની સાથે જ તેમાં ગર્મી નહી લાગતી. ગર્મીના મૌસમમાં લોકો બીચ પર ફરવા માટે પણ જાય છે. આ સમયે છોકરીઓ બિકની Bikini પહેરવાથી કતરાવે છે. તેમની ઈનર થાઈની (જાંઘ)સ્કિન ડાર્ક હોય છે. ઈનર થાઈના કાળાપન દૂર કરવા માટે કેમિકલ યુક્ત ક્રીમનો ઉપયોગ કરવાથી સ્કિન પણ કાળી થઈ શકે છે. તે માટે ઘરેલૂ ઉપચાર અજમાવા જ યોગ્ય છે. 
1. સંતરાનો જ્યૂસ 
સંતરાના રસમાં હળદર મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને થાઈ પર લગાવો. સૂક્યા પછી હૂંફાણા પાણીથી સાફ કરી લો. સંતરાન રસમાં વિટામિન સી અને હળદરમાં રહેતા તત્વ ત્વચાનો કાળાપન દૂર કરવામાં મદદગાર હોય છે. 
 
2.પપૈયું 
પપૈયું ત્વચાને સાફ કરી કાળાપન દૂર કરે છે. તે પેસ્ટને થાઈ પર લગાવો અને સૂક્વા દો. જયારે આ સૂકી જાય તો તેને કોઈ સૉફ્ટ બ્રશની મદદથી હળવા હાથથી રગડીને સાફ કરવું. તેનાથી ત્વચા સાફ થઈ જશે. 
 
3. લીંબૂ 
લીંબૂના રસમાં થોડું પાણી મિક્સ કરી તેને ત્વચા પર 5 મિનિટ લગાવો. ત્યારબાદ પાણીથી સાફ કરી લો. 
 
4. મધ 
મધને ત્વચાના ડેડ સેલને હટાવવામાં મદદગાર ચે. મધને થાઈની ડાર્ક સ્કિન પર લગાવીને 5 મિનિટ ઘસવું. તેના અડધા કલાક પછી પાણી સાથે સાફ કરી લો. 
 
5. બટાટા 
બટાટાનો રસ સ્કિન વ્હાઈટનેસમાં બહુ અસરદાર છે. બટાટાનો રસ કાઢી તેને થાઈ પર લગાવો અને સૂકવા દો. તેનથી ધીમે-ધીમે ત્વચા નિખરવા શરૂ થઈ જાય 
છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હોળીના અવસર પર મફત LPG સિલિન્ડર, લાખો પરિવારો માટે એક મોટી ભેટ.

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે, પીએમ મોદીએ એક મોટું નિવેદન આપ્યું; જાણો તેમણે શું કહ્યું.

ઈરાન પરના હુમલાથી ભારતમાં હિંસાનો ભય ફેલાયો છે, ગૃહ મંત્રાલયે એક પત્રમાં રાજ્યોને ચેતવણી આપી છે

અમેરિકાનું ઘાતક F-15 ફાઇટર પ્લેન કુવૈતમાં ક્રેશ થયું, વીડિયો સામે આવ્યો, ઈરાનનો દાવો - અમે તેને તોડી પાડ્યું

Happy Holi 2026 Wishes in Gujarati : હોળી-ધુળેટી પર તમારા પ્રિયજનોને આ ખાસ અંદાજમાં આપો હેપી હોળીની શુભેચ્છા

વધુ જુઓ..

ધર્મ

Bhakt Prahlad Vrat Katha : ફાગણ પૂર્ણિમા પર જરૂર કરો આ કથાનો પાઠ, જીવનની બધી પરેશાનીઓનો થશે અંત

Happy Holi 2026 Wishes in Gujarati : હોળી-ધુળેટી પર તમારા પ્રિયજનોને આ ખાસ અંદાજમાં આપો હેપી હોળીની શુભેચ્છા

Holika Dahan 2026 Puja Vidhi: આજે પ્રગટાવાશે હોળી, જાણો હોળી દહનની પૂજા વિધિ

Avti kal nu panchang- આવતીકાલનુ પંચાગ - 3 માર્ચ

Aaj Nu Panchang - આજનુ પંચાગ- 2 માર્ચ

આગળનો લેખ
Show comments