Webdunia - Bharat's app for daily news and videos

Install App

Beatuty Tips - ચોખાના પાણીથી નિખારો ત્વચા

Webdunia
શુક્રવાર, 16 ડિસેમ્બર 2016 (00:45 IST)
બ્યૂટી- ખૂબસૂરત ત્વચા મેળવા માટે છોકરીઓ કઈક ન કઈક કરતી રહે છે. ફેશિયલ બ્લીચ મોંઘા થી મોંઘા બ્યૂટી પ્રોડ્કટ અને ન જાણે કેટલા એવા તરીકા અજમાવે છે. જેનાથી ખીલ, કરચલીઓ અને ડાઘથી છુટકારો  મેળવી શકાય છે. આજે અમે તમને આ બધી સમસ્યાઓને દૂર કરવા માટે એક એવો ઘરેલુ  ઉપાય બતાવીશુ  જેનાથી આ પરેશાનીઓ દૂર થઈ જશે. ચોખાના પાણીનો આ માસ્ક જાપાનમાં મહિલાઓ તેમની ખૂબસૂરતીને વધારવા માટે કરે છે. તમે પણ આ રીતે બેદાગ ત્વચા મેળવવા ઈચ્છો છો તો જાણો કેવી રીતે ઉપયોગ કરશો ચોખાનું પાણી
જરૂરી સામાન
- 4 ચમચી કાચા ચોખા 
- પાણી 
- એયર ટાઈટ જાર 
ઉપયોગની રીત 
1. સૌ પહેલા ચોખાને પાણીમાં નાખી 10 મિનિટ પલાળી રાખો. 
2. જ્યારે ચોખાનો પાણી મિલ્કી કલર(દૂધ જેવો રંગ) માં ફેરવાય જાય તો આ પાણીને એયર ટાઈટ જારમાં ભરી  લો. 
3. તેને રૂથી ચેહરા પર લગાડો. 
લાભ-
-આ પાણીને ત્વચા પર લગાડવાથી ત્વચા ચમકદાર બને છે અને ખુલ્લા પોર્સ બંધ થઈ જાય છે. 
- વધતી વયને કારણે કરચલીઓ પડી ગઈ છે તો ચોખાનું પાણી લગાડવાથી આ પરેશાનીથી છુટકારો મળે છે. 
- તેના ઉપયોગથી ત્વચા કોમલ અને મુલાયમ બને છે. 
- ચેહરાના ડાઘ અને ખીલથી છુટકારો મળે છે. 
- તમે આ પાણીનો અઠવાડિયામાં 1 વાર ઉપયોગ કરી શકો છો. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments