rashifal-2026

આ એક પેસ્ટને માત્ર એક રાત લગાવતા જ ચેહરાની કરચલીઓ હવાની રીતે ગુમ થઈ જશે.

Webdunia
બુધવાર, 15 મે 2019 (06:56 IST)
દરેક મહિલાની સુંદર જોવાવાની ઈચ્છા દરેક ઉમ્રમાં હોય છે પણ વધતી ઉમ્રનો અસર તો જોવાય છે. પણ તોય પણ બ્યૂટી માટે થોડી કાળજી રાખીને તમે તમારી ઉમ્રથી ઓછી જોવાઈ શકો છો. તો આજે એવા જ ઉપાય માટે અમે જણાવી રહ્યા છે કે જ્યારે કરચલીઓ થઈ જાય તો કેવી રીતે તેને દૂર કરી શકાય છે. 
દહીં 1 ચમચી 
બેસન 
એલોવેરા જેલ 
નારિયેળ તેલ 
 
દહીંમાં બેસન અને એલોવેરા જેલ, નારિયેળ તેલ નાખી બધાને મિક્સ કરી રાત્રે સૂતા સમયે લગાવો અને સવારે હૂંફાણા પાણીથી ધોઈ લો. આ ઉપાયને અઠવાડિયા માં 2-3 વાર કરવાથી ચેહરા પર ગ્લો આવશે અને કરચલીઓ દૂર હોય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગોવાથી 245 લીટર દારૂ ભરી વેચવા વડોદરા આવ્યો, પોલીસની મોટી કાર્યવાહી

સુરતમાં રાત્રે ‘આંખો અંજાવી દેતી’ વ્હાઈટ LED લાઈટ સામે કડક કાર્યવાહી

બગદાણા હુમલા કેસમાં જામીન અરજી પર આજે સુનાવણી

IND vs ENG Final : અંગ્રેજોની કરી 'ધુલાઈ', ટીમ ઈન્ડિયા ફરી બની 'વર્લ્ડ કિંગ': U19 વર્લ્ડ કપમાં ભારતનો ડંકો

હરારેમાં વૈભવનું તોફાન: 14 વર્ષના ‘વંડર બોય’એ ફાઈનલમાં 175 રન ફટકારી ક્રિકેટ જગતને હચમચાવી દીધું

વધુ જુઓ..

ધર્મ

Shaniwar Na Upay: ચિત્રા નક્ષત્ર અને શનિવારનો શુભ સંયોગ, આ ખાસ ઉપાયો કરવાથી જીવનની દરેક સમસ્યા થશે દૂર

શનિ ચાલીસા - shani chalisa gujarati

Maha Shivratri 2026: રાશિ મુજબ કરો શિવજીની પૂજા, જાણો તમારી રાશિ માટે કયો અભિષેક છે શ્રેષ્ઠ

Maha Shivratri: મહાશિવરાત્રી પર ઘરે શિવલિંગની પૂજા કેવી રીતે કરવી? જાણો સ્ટેપ-બાય-સ્ટેપ વિધિ

Maha Shivratri 2026: મહાશિવરાત્રીનું મહત્વ, પૂજા વિધિ અને જાણો શું છે ચાર પ્રહરની પૂજાનો સમય

આગળનો લેખ
Show comments