Biodata Maker

Beauty Care Tips: પરફેક્ટ શેપમાં રહેશે આઈબ્રો, માત્ર અજમાવો આ સરળ ટિપ્સ

Webdunia
મંગળવાર, 7 માર્ચ 2023 (11:05 IST)
Beauty Care Tips:  આજે અમે તમારા માટે આઈબ્રોની દેખરેખ કરવાની ટિપ્સ લઈને આવ્યા છે જેને અજમાવીને તમારી આઈબ્રોની શેપ સારી રહે છે તો ચાલો જાણીએ છે આઈબ્રોની દેખરેખ કરવાની રીત 
eyebrow care tips: સુંદર જોવાવા માટે તમે શું નથી કરતા મોંઘા-મોંઘા મેકઅપ પ્રોડ્ક્ટસથી લઈને સ્કિન કેયર સુધી અજમાવો છો પણ  આ સિવાય આઈબ્રોજની કેયર કરતા ભૂલી જાઓ છો અને માત્ર આઈબ્રોની ગ્રોથ વધતા થ્રેડિંગ કરાવી લો છો પણ આઈબ્રોઝની દેખરેખ માટે માત્ર થ્રેડિંગ કરાવવી સારુ નથી. તેથી આજે અમે તમારા માટે આઈબ્રોની દેખભાલ કરવાના ટિપ્સ લઈને આવ્યા છે જેને અજમાવીને તમારી આઈબ્રોની શેપ સારી રહેશે તો ચાલો જાણીએ આઈબ્રોની દેખભાલ કરવાની રીત 
 
ન તોડવુ વાળ 
ઘણી વાર તમને અચાનકથી તમારે કોઈ ફંક્શનમાં જવું પડશે, આવી સ્થિતિમાં તમે ઉતાવળમાં થ્રેડીંગ કરાવવાનું ભૂલી જાવ. પછી તમે ટ્વીઝરની મદદથી ભમરના વધારાના હાલના વાળ તોડી નાખો. પરંતુ તમારે આ બિલકુલ ન કરવું જોઈએ, તે તમારી ભમરનો આકાર બગાડી શકે છે. આ સિવાય તમને તેનાથી વાળ તૂટવાથી થતો મનાતો થઈ શકે છે. 
 
આઈબ્રો કીમ વાપરો  
જેમ ત્વચાને મોઈશ્ચરાઈઝ રાખવા જરૂરી છે, તેવી જ રીતે આઈબ્રોના વાળને પણ મોઈશ્ચરાઈઝેશનની જરૂર છે. આ તમારી આઈબ્રોના વાળને સૂકા અને તૂટતા અટકાવે છે. આ માટે, તમે બજારમાં ઘણી મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ સરળતાથી મેળવી શકો છો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અમદાવાદમાં સુભાષ બ્રિજની કાયાપલટ: 1 એપ્રિલથી સાબરમતી નદી ખાલી કરાશે, અઢી મહિનામાં જૂનું સ્ટ્રક્ચર તોડી નખાશે

MCX પર ચાંદીના ભાવમાં 1300 રૂપિયાથી વધુનો ઘટાડો થયો, સોનું પણ સસ્તું થયું

વાસનાથી અંધ સસરાએ બધી હદો વટાવી દીધી! તેણે તેની ચાર મહિનાની ગર્ભવતી પુત્રવધૂ પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો, પછી

No Gas Dishes List: ગેસ ખલાસ થઈ ગયો છે ? મિનિટોમાં બની જશે ગેસ વગર આ 50 ડિશ

LPG Cylinder Shortage- ઝાંસી પોલીસે 524 ચોરાયેલા LPG સિલિન્ડર જપ્ત કર્યા અને સાત લોકોની ધરપકડ કરી.

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 13 માર્ચ

Aaj nu panchang - આજનુ પંચાંગ - 12 માર્ચ

Dutt Bavani in Gujarat - દત્તબાવની જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

ગુરુવારે ભગવાન વિષ્ણુને અર્પણ કરો આ ત્રણ વસ્તુઓ, દરેક મનોકામના થશે પૂરી અને લગ્નમાં આવતા અવરોધો પણ થશે દૂર

Chaitra Navratri 2026: માતાજીના 108 નામ

આગળનો લેખ
Show comments