Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચહેરાના અઈચ્છનીય વાળથી પરેશાન છો તો અજમાવો આ ઘરેલૂ ટિપ્સ

Webdunia
શુક્રવાર, 21 મે 2021 (12:47 IST)
મહિલાઓના ચહેરા પર અઈચ્છનીય વાળ ઉગવા સામાન્ય છે. પણ આ અઈચ્છનીય વાળ ચહેરાની સુંદરતા બગાડે છે. તેના ઉગવાના મુખ્ય કારણ હાર્મોનલ ફેરફાર, આનુવંશિક કારણ, રોગો અને દવાઓ છે. 
 
વધારેપણુ મહિલાઓ તેનાથી પરેશાન રહે છે અને તેને હટાવવા માટે પાર્લરના ચક્કર લગાવે છે. પણ હવે તમે અઈચ્છનીય વાળના કારણ વાર-વાર પાર્લર જનાવી જરૂર નહી પડશે. અમે કેટલાક ઘરેલૂ ઉપાય જણાવી રહ્યા છે જેની મદદથી તમે ઘરે જ અઈચ્છનીય વાળ સાફ કરી શકો છો. 
 
ઓટમીલ અને કેળા 
અઈચ્છનીતય વાળને હટાવવા માટે તમે ઓટમીલ અને કેળાનો સ્ક્રબ બનાવી શકે છે. તેના માટે એક મોટા વાટકીમાં કેળાને મેશ કરી લો. હવે તેમાં ઓટમીલ નાખી સારી રીતે મિક્સ કરો. આ પેકને ચેહરા પર 
લગાડો. જ્યારે તે પૂર્ણ રૂપે સૂકી જાય તો આંગળીની મદદથી રગડતા તેને કાઢી દો અને પાણીથી મોઢુ ધોઈ લો. તેને અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર જરૂર લગાવો. આવુ કરવાથી ચેહરાના બારીક 
અઈચ્છનીય વાળ ધીમે-ધીમે હટવા લાગશે. 
 
લીંબૂ અને મધ 
એક બાઉલમાં બે મોટી ચમચી ઝીણી વાટેલી ખાંડ લો અને તેમાં એક ચમચી મધ મિક્સ કરી ગર્મ કરી લો. હળવુ ઠંડુ થતા પર તેમાં કાર્નસ્ટાર્ચ મિક્સ કરો. આ મિશ્રણને વેક્સની રીતે ચહેરા પર લગાવો. થોડી વાર 
પછી વેક્સીન સ્ટીપની મદદથી ફેસ પર રહેલ અઈચ્છનીય વાળને હટાવી દો. 
 
ઈંડાની સફેદી અને એલોવેરા જેલ 
મોટા બાઉલમાં એક ઈંડાની સફેદી એટલે એગ વાઈટ લો અને તેમાં અડધી ચમચી એલોવેરા જેલ નાખી સારી રીતે મિક્સ કરો. તે પછી અઈચ્છનીય વાળ પર કૉટન પેડની મદદથી આ મિશ્રણ લગાવો અને સૂકવા 
દો. સૂક્યા પછી તેને વાળની વિપરીત દિશામાં નીચેથી ઉપરની બાજુ ખેંચો. આવુ કરવાથી અઈચ્છનીય વાળ સાફ થઈ જશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

શનિવારે સાંજે કરશો આ ઉપાય તો જીવનના બધા સંકટ થશે દૂર

Satyanarayan katha samagri- સત્યનારાયણ કથા સામગ્રી

Margashirsha amavasya 2024- માર્ગશીર્ષ અમાવસ્યા પર કરો ભગવાન સત્યનારાયણની કથા, જાણો પૂજાની રીત

Masik Shivratri- માસિક શિવરાત્રીના દિવસે આ ચમત્કારી મંત્રોનો જાપ કરો, તમને બીમારીઓથી મળશે રાહત.

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

આગળનો લેખ
Show comments