Festival Posters

Dark Inner Thighsને કહો Bye-Bye

Webdunia
મંગળવાર, 25 એપ્રિલ 2017 (09:58 IST)
ગરમીમાં  છોકરીઓને શાર્ટ આઉટફિટસ પહેરવું પસંદ કરે છે. આ પહેરવામાં આરામદાયક તો હોય છે, તેની સાથે જ તેમાં ગર્મી નહી લાગતી. ગર્મીના મૌસમમાં લોકો બીચ પર ફરવા માટે પણ જાય છે. આ સમયે છોકરીઓ બિકની Bikini પહેરવાથી કતરાવે છે. તેમની ઈનર થાઈની સ્કિન ડાર્ક હોય છે. ઈનર થાઈના કાળાપન દૂર કરવા માટે કેમિકલ યુક્ત ક્રીમનો ઉપયોગ કરવાથી સ્કિન પણ કાળી થઈ શકે છે. તે માટે ઘરેલૂ ઉપચાર અજમાવાજ યોગ્ય છે. 
1. સંતરાનો જ્યૂસ 
સંતરાના રસમાં હળદર મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને થાઈ પર લગાવો. સૂક્યા પછી હૂંફાણા પાણીથી સાફ કરી લો. સંતરાન રસમાં વિટામિન સી અને હળદરમાં રહેતા તત્વ ત્વચાનો કાળાપન દૂર કરવામાં મદદગાર હોય છે. 
 
2.પપૈયું 
પપૈયું ત્વચાને સાફ કરી કાળાપન દૂર કરે છે. તે પેસ્ટને થાઈ પર લગાવો અને સૂક્વા દો. જયારે આ સૂકી જાય તો તેને કોઈ સૉફ્ટ બ્રશની મદદથી હળવા હાથથી રગડીને સાફ કરવું. તેનાથી ત્વચા સાફ થઈ જશે. 
 
3. લીંબૂ 
લીંબૂના રસમાં થોડું પાણી મિક્સ કરી તેને ત્વચા પર 5 મિનિટ લગાવો. ત્યારબાદ પાણીથી સાફ કરી લો. 
 
4. મધ 
મધને ત્વચાના ડેડ સેલને હટાવવામાં મદદગાર ચે. મધને થાઈની ડાર્ક સ્કિન પર લગાવીને 5 મિનિટ ઘસવું. તેના અડધા કલાક પછી પાણી સાથે સાફ કરી લો. 
 
5. બટાટા 
બટાટાનો રસ સ્કિન વ્હાઈટનેસમાં બહુ અસરદાર છે. બટાટાનો રસ કાઢી તેને થાઈ પર લગાવો અને સૂકવા દો. તેનથી ધીમે-ધીમે ત્વચા નિખરવા શરૂ થઈ જાય 
 
છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Video: નર્મદામાં વહાવી દીધું 11,000 લિટર દૂધ, પર્યાવરણની ચિંતાને લઈને મહા અભીષેક આવ્યો વિવાદમાં

આસામ, કેરળ અને પુડુચેરીમાં બમ્પર મતદાન; અનેક બૂથ પર મતદાન પૂર્ણ થયું

ભારત અને ઈઝરાયેલ મુસ્લિમોના દુશ્મન, ઈસ્લામી વર્લ્ડ એકજૂટ થઈ જાય, પાકિસ્તાની રક્ષામંત્રીએ ભારત વિરુદ્ધ ઓક્યુ ઝેર

વિરાટ કોહલીનુ નામ સાંભળતા જ ભડકી ગયા બાબર આઝમ, આ ગુસ્સાવાળો VIDEO તમને પણ હસાવશે

પીએમ મોદીએ મહિલાઓ સંબંધિત એક પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું: "આવો, આપણે સામૂહિક રીતે 'નારી શક્તિ'ને સશક્ત બનાવીએ.

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang- આજનુ પંચાગ - 10 એપ્રિલ

Varuthini Ekadashi 2026: 10 હજાર વર્ષોની તપસ્યા જેવુ ફળ આપનારુ વરુથિની એકાદશી વ્રત ક્યારે છે ? જાણો શુભ મુહૂર્ત અને વિધિ

Aaj nu panchang- આજનુ પંચાગ - 9 એપ્રિલ

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ

આગળનો લેખ
Show comments