Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખુદને આપો 5 મિનિટ... અને કાળા હોઠ ગુલાબી બનાવો

Webdunia
મંગળવાર, 14 જૂન 2016 (13:59 IST)
વધતી વય, પોલ્યૂશન, તાપ, સ્મોકિંગ, એલર્જી, હાર્મોનલ ચેંજેસ, વિટામિન્સ અને ફૈટી એસિડની કમીને કારણે અનેકવાર હોઠ કાળા અને અનહેલ્દી થઈ જાય છે.  પણ આપણે ઘરમાં જ રહેલા કેટલાક સહેલા ઉપાય અપનાવીને કાળાશને દૂર કરીને તેને સોફ્ટ અને ગુલાબી બનાવી શકીએ છીએ. આ માટે તમારે રોજ બસ 5 મિનિટનો સમય કાઢવો પડશે.  બ્યૂટી એક્સપર્ટ જણાવી રહ્યા છે તમને 10 સહેલા ટિપ્સ.. . 
 
- 1 ચમચી ટામેટાના પલ્પમાં મિલ્ક ક્રીમ મિક્સ કરી લો.  તેને હોઠ પર 3 થી 4 મિનિટ માટે મસાજ કરો. 
 
- 1-1 ચમચી ખાંડ મધ અને અડધી ચમચી બદામનું તેલ મિક્સ કરી લો. તેને અઠવાડિયામાં 1 કે 2 વાર હોઠ પર સ્ક્રબ કરો. 
 
- 1-1 ચમચી લીંબુનો રસ, મધ અને ગ્લિસરીન મિક્સ કરી લો. તેને રેગ્યુલર રાત્રે સૂતા પહેલા  હોઠ પર લગાવો. 
 
- અડધી ચમચી ઓલિવ ઓઈલમાં 1 ચમચી ખાંડ મિક્સ કરી લો. તેનાથી હોઠ પર 2 થી 3 મિનિટ સ્ક્રબ કરો. આવુ અઠવાડિયામાં 1 થી 2 વાર કરો. 
 
- અડધી ચમચી મિલ્ક ક્રીમમાં ચપટી હળદર મિક્સ કરી લો. તેનાથી રેગ્યુલર હોઠ પર સ્ક્રબ કરો. 
 
- 1-1 ચમચી ગુલાબ જળ અને મધ મિક્સ કરી લો.  તેને દિવસમાં 3 થી 4 વાર હોઠ પર લગાવો. 
 
- રેગ્યુલર રાત્રે સૂતા પહેલા ચુકંદરના રસના હોઠ પર લગાવો. સવારે ધોઈ લો. 
 
- રેગ્યુલર ખીરાની 1 સ્લાઈસને હોઠ પર 5 મિનિટ સુધી રગડો. 
 
- 5-6 ચમચી બદામ તેલ અને 1 ચમચી મધને મિક્સ કરી લો. તેનાથી રેગ્યુલર હોઠ પર 3 થી 4 મિનિટ સુધી 
મસાજ કરો. 
 
- 5-6 સ્ટ્રોબેરી અને 2 ચમચી બેકિંગ સોડાને મિક્સ કરી પેસ્ટ બનાવી લો. તેને રેગ્યુલર રાત્રે સૂતા પહેલા હોઠ પર લગાવો. સવારે ધોઈ લો. 
 
- 1-1 ચમચી આખા ધાણા અને જીરા મિક્સ કરી વાટી લો. તેમા થોડુ પાણી અને ખાંડ મિક્સ કરી પેસ્ટ બનાવી લો. તેનાથી રેગ્યુલર 2 કે 3 મિનિટ સુધી હોઠ પર મસાજ કરો. 
 
- 1 ચમચી હળદર પાવડરમાં થોડુ પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. તેનાથી રેગ્યુલર હોઠ પર 2 કે 3 મિનિટ સુધી મસાજ કરો પછી ધોઈ લો. 
 
- અડધી-અડધી ચમચી કેસર અને કાચા દૂધને મિક્સ કરી લો. તેનાથી રેગ્યુલર હોઠ પર 2 કે 3 મિનિટ સુધી મસાજ કરો. 
 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments