Festival Posters

સૌદર્ય સલાહ - ફક્ત એક ઉપાય અને થઈ જશે દાગ-ધબ્બા દૂર

Webdunia
શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2017 (12:33 IST)
રંગ ભલે કેટલો પણ ગોરો કેમ ન હોય પણ જો ચેહરા પર દાગ ધબ્બા પડી જાય તો આવામાં ચેહરાની સુંદરતા પર અસર પડે છે. આ દાગ ધબ્બાને હટાવવા માટે યુવતીઓ ન જાણે કેટલા બ્યુટી પ્રોડ્ક્ટ્સનો ઉપયોગ કરે છે. પણ શુ તમે જાણો છો કે આ પ્રોડક્ટ્સ તમારી સ્કિન ખરાબ પણ કરી શકે છે. જી હા બિલકુલ આ પ્રોડક્ટ્સમાં ઘણા બધા કેમિકલ રહેલા હોય છે. જે ચેહરા માટે હાનિકારક સાબિત થાય છે. જો તમે પણ ચેહરા પર પડેલા દાગ ધબ્બાથી પરેશાન છો તો આવામાં તમે આ ઘરેલુ ટિપ્સ અપનાવી શકો છો.  એક તો આ સસ્તા છે અને બીજા તેની કોઈ સાઈડ ઈફેક્ટ નથી પડતી. 
 
જરૂરી સામાન
 
15-20 લીમડાના પાન 
2 ચમચી પાણી 
2 ચમચી દહી 
 
કેવી રીતે બનાવશો 
 
1. સૌ પહેલા લીમડાના પાન પાણીમાં મિક્સ કરીને મિક્સરમાં કે ગ્રાઈંડરથી વાટી લો. 
2. હવે આ પેસ્ટને એક વાડકીમાં કાઢી લો અને તેમા દહી મિક્સ કરો. 
3. પેસ્ટને સારી રીતે મિક્સ કરીને પૈક તૈયાર કરી લો. 
4. હવે આ પેકને ચેહરા પર લગાવી લો. 15 મિનિટ પછી ચેહરાને ઠંડા પાણીથી ધોઈ લો. 
 
 
અઠવાડિયામાં 2 વાર લગાવો આ હેયરપેક, વાળ ખરવા થશે બિલકુલ બંધ 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

KKR vs SRH: સનરાઇઝર્સ હૈદરાબાદે એ 65 રનોથી નોંઘાવી જીત, ઉનાદકટ-મલિંગા ની બોલે બતાવી કમાલ

ટ્રમ્પએ ફરી આપી ચેતાવણી, બોલ્યા - પડી ગયો ઈરાનનો સૌથી મોટો પુલ, આ પહેલા કે મોડું થઈ જાય સમજૂતી કરી લે ઈરાન

IPL 2026 માં રમવા માટે નહી મળી NOC તો કોર્ટ પહોચ્યો આ ખેલાડી, RCB ના સ્કવોડનો છે ભાગ

ગુજરાત AAP ના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની ધરપકડ, કાર્યકર્તાના અરેસ્ટના વિરોધમાં પહોચ્યા હતા પોલીસ સ્ટેશન

વડોદરામાં આ શું ચાલી રહ્યું છે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા VHP નેતાનુ ડોલ્યુ મન, કોંગ્રેસમાં જોડાયા

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang- આજનુ પંચાગ - 3 એપ્રિલ

શુક્રવારના દિવસે કરો આ અચૂક ઉપાય - નૌકરી સંબંધી દરેક પરેશાની થશે દૂર

સોળ સંસ્કાર વિશે માહિતી

Aaj nu panchang- આજનુ પંચાગ - 2 એપ્રિલ

Hanuman Jayanti 2026 Wishes & Quotes - હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ

આગળનો લેખ
Show comments