Biodata Maker

નાના-નાના ટિપ્સને અજમાવી બનાવો ચેહરાને સુંદર

Webdunia
સોમવાર, 5 ડિસેમ્બર 2016 (13:59 IST)
મહિલાને સુંદર ચેહરાથી જ તેમની પહચાન હોય છે. દરેક મહિલા આ ઈચ્છે છે કે તેમની ખૂબસૂરતી હમેશા  જાણવી રાખવા અને તેના  હમેશા ચમકદાર રહે છે.પણ  ઘણી મહિલાઓ નાની વય હોવાં છતાંય મોટી ઉમ્રની નજર આવે છે. તેમની આવી ટેવ તેમની  ખૂબસૂરતીને બગાડી શકે છે. 
 
* ડ્રાઈ સ્કીન પર ટોનરનો પ્રયોગ ન કરવું .એના પ્રયોગથી ત્વચા ડ્રાઈ થશે. 
 
* આંખોના ડાર્ક સર્કલ  અને કરચલીઓની સમસ્યાના સમાધાન માટે  નિયમિત રૂપથી રાતે સૂતા સમયે અંડર આઈ એંટી રિંકલ ક્રીમનો      પ્રયોગ કરો. 
 
* આઈ મેકઅપ રિમૂવ કરવા માટે ક્લીંજિંગ ક્રીમનો પ્રયોગ કરો. 
 
* અંડર આર્મસ કાલાન પડે તેના માટે આપ હેયર રેમૂવર ક્રીમની જ્ગ્યાએ વેક્સનો પ્રયોગ કરો. 
 
* જરૂરી હોય તો જ વાળ પર હેયરડાઈનો પ્રયોગ કરો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ભેળસેળિયા દૂધથી 48 કલાકમાં કિડની ફેલ થવાથી 4ના મોત, 12 હોસ્પિટલમાં દાખલ, તમામની ઉંમર 65થી વધુ

ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરીનો ધમધમાટ, ‘વંદે માતરમ’ ના 150 વર્ષ નિમિત્તે CM રજૂ કરશે ખાસ સંકલ્પ

Karpoori Thakur Kisan Samman Nidhi- 7.3 મિલિયન ખેડૂતોને વધારાની 3,000 ની સહાય મળશે, સંપૂર્ણ પ્રક્રિયા જુઓ

તિરુપતિ બાલાજી મંદિરમાં મહિલા ભક્તને સાપે કરડ્યો

"તું વેશ્યા છે... તું 500 રૂપિયામાં સૂવે છે, મારા બેડરૂમમાં આવી જા અને..." એક પાડોશીએ બધી હદો પાર કરી દીધી, વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વધુ જુઓ..

ધર્મ

જલારામ બાપા પુણ્યતિથિ

Jalaram Bapa- શ્રી જલારામ બાપાનું જીવન ચરિત્ર

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

શનિ ચાલીસા - shani chalisa gujarati

આગળનો લેખ
Show comments