Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત

Webdunia
મહાભારતના અનુશાસન પર્વમાં આ સહસ્ત્ર નામનો ઉલ્લેખ મળી આવે છે. રાજ્ય, વિજય, યશ, સમૃદ્ધિ અને અધિકારોની પ્રાપ્તિ માટે આ નામથી તુલસી પત્ર અથવા કમળનું પુષ્પ અર્પિત કરવાનું વિધાન છે. સવાલક્ષ તુલસીદળ અર્પિત કરવાથી અતુલનીય વૈભવની પ્રાપ્તિ થાય છે.

W.D
યસ્ય સ્મરણમાત્રેણ જન્મસંસારબંધનાત્‌.
વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભવિષ્ણવે
નમઃ સમસ્તભૂતાનામાદિભૂતાય ભૂભૃતે.
અનેકરૂપરૂપાય વિષ્ણવે પ્રભવિષ્ણવે

વૈશમ્પાયન ઉવા ચ

શ્રુત્વા ધર્માનશેષેણ પાવનાનિ ચ સર્વશઃ.
યુધિષ્ઠિરઃ શાંતનવં પુનરેવાભ્યભાષત ૧

યુધિષ્ઠિર ઉવા ચ

કિમેકં દૈવતં લોકે કિં વાપ્યેકં પરાયણમ્‌.
સ્તુવન્તઃ કં કમર્ચન્તઃ પ્રાપ્રુયુર્માનવાઃ શુભમ્‌ ૨

કો ધર્મઃ સર્વધર્માણાં ભવતઃ પરમો મતઃ.
કિં જપન્‌ મુચ્યતે જન્તુર્જન્મસંસારબન્ધનાત્‌ ૩

ભીષ્મ ઉવા ચ

જગત્પ્રભું દેવદેવમનન્તં પુરુષોત્તમમ્‌.
સ્તુવન્‌ નામસહસ્રેણ પુરુષઃ સતતોત્થિતઃ ૪

તમેવ ચાર્ચયન્‌ નિત્યં ભક્ત્યા પુરુષમવ્યયમ્‌.
ધ્યાયન્‌ સ્તુવન્‌ ન મસ્યંશ્ચ યજમાનસ્તમેવ ચ ૫

અનાદિનિધનં વિષ્ણું સર્વલોકમહેશ્વરમ્‌.
લોકાધ્યક્ષં સ્તુવન્‌ નિત્યં સર્વદુઃખાતિગો ભવેત્‌ ૬

બ્રહ્મણ્યં સર્વધર્મજ્ઞં લોકાનાં કીર્તિવર્ધનમ્‌.
લોગનાથં મહદ્ભૂતં સર્વભૂતભવોદ્ભવમ્‌ ૭

એષ મે સર્વધર્માણાં ધર્મોઽધિકતમો મતઃ.
યદ્ભક્ત્યા પુણ્ડરીકાક્ષં સ્તવૈરર્ચેન્નરઃ સદા ૮

પરમં યો મહત્તેજઃ પરમં યો મહત્તપઃ.
પરમં યો મહદ્બ્રહ્મ પરમં યઃ પરાયણમ્‌ ૯

પવિત્રાણાં પવિત્રં યો મંગલાનાં ચ મંગલમ્‌.
દૈવતં દેવતાનાં ચ ભૂતાનાં યોઽવ્યયઃ પિતા ૧૦

યતઃ સર્વાણિ ભૂતાનિ ભવન્ત્યાદિયુગાગમે.
યસ્મિંશ્ચ પ્રલયં યાન્તિ પુનરેવ યુગક્ષયે ૧૧

તસ્ય લોકપ્રધાનસ્ય જગન્નાત્રસ્ય ભૂપતે.
વિષ્ણોર્નામસહસ્રં મે શ્રૃૃણુ પાપભયાપહમ્‌ ૧૨

યાનિ નામાનિ ગૌણાનિ વિખ્યાતાનિ મહાત્મનઃ.
ઋષિભિઃ પરિગીતાનિ તાનિ વક્ષ્યામિ ભૂતયે ૧૩

ૐ વિશ્વં વિષ્ણુર્વષટ્કારો ભૂતભવ્યભવત્પ્રભુઃ.
ભૂતકૃદ્ ભૂતભૃદ્ ભાવો ભૂતાત્મા ભૂતભાવનઃ ૧૪

પૂતાત્મા પરમાત્મા ચ મુક્તાનાં પરમા ગતિઃ.
અવ્યયઃ પુરુષઃ સાક્ષી ક્ષેત્રજ્ઞોઽક્ષર એવ ચ ૧૫

યોગો યોગવિદાં નેતા પ્રધાનપુરુષેશ્વરઃ.
નારસિંહવપુઃ શ્રીમાન્‌ કેશવઃ પુરુષોત્તમઃ ૧૬

સર્વઃ શર્વઃ શિવઃ સ્થાણુર્ભૂતાદિર્નિધિરવ્યયઃ.
સમ્ભવો ભાવનો ભર્તા પ્રભવઃ પ્રભુરીશ્વરઃ ૧૭

સ્વયમ્ભૂઃ શમ્ભુરાદિત્યઃ પુષ્કરાક્ષો મહાસ્વનઃ.
અનાદિનિધનો ધાતા વિધાવા ધાતુરુત્તમઃ ૧૮

અપ્રમેયો હૃષીકેશઃ પદ્મનાભોઽમરપ્રભુઃ.
વિશ્વકર્મા મનુસ્ત્વષ્ટા સ્થવિષ્ઠઃ સ્થવિરો ધ્રુવઃ ૧૯

અગ્રાહ્યઃ શાશ્વતઃ કૃષ્ણો લોહિતાક્ષઃ પ્રતર્દનઃ.
પ્રભૂતસ્ત્રિકકુબ્ધામ પવિત્રં મંગલં પરમ્‌ ૨૦

ઈશાનઃ પ્રાણદઃ પ્રાણો જ્યેષ્ઠઃ શ્રેષ્ઠઃ પ્રજાપતિઃ.
હિરણ્યગર્ભો ભૂગર્ભો માધવો મધુસૂદનઃ ૨૧

ઈશ્વરો વિક્રમી ધન્વી મેધાવી વિક્રમઃ ક્રમઃ.
અનુત્તમો દુરાધર્ષઃ કૃતજ્ઞઃ કૃતિરાત્મવાન્‌ ૨૨

સુરેશઃ શરણં શર્મ વિશ્વરેતાઃ પ્રજાભવઃ.
અહઃ સંવત્સરો વ્યાલઃ પ્રત્યયઃ સર્વદર્શનઃ ૨૩

અજઃ સર્વેશ્વરઃ સિદ્ધઃ સિદ્ધિઃ સર્વાદિરચ્યુતઃ.
વૃષાકપિરમેયાત્મા સર્વયોગવિનિઃસૃતઃ ૨૪

વસુર્વસુમનાઃ સત્યઃ સમાત્મા સમ્મિતઃ સમઃ.
અમોઘઃ પુણ્ડરીકાક્ષો વૃષકર્મા વૃષાકૃતિઃ ૨૫

રુદ્રો બહુશિરા બભ્રુર્વિશ્વયોનિઃ શુચિશ્રવાઃ.
અમૃતઃ શાશ્વતઃ સ્થાણુર્વરારોહો મહાતપાઃ ૨૬

સર્વગઃ સર્વવિદ્ભાનુર્વિષ્વક્સેનો જનાર્દનઃ.
વેદો વેદવિદવ્યંગો વેદાંગો વેદવિત્‌ કવિઃ ૨૭

લોકાધ્યક્ષઃ સુરાધ્યક્ષો ધર્માધ્યક્ષઃ કૃતાકૃતઃ.
ચતુરાત્મા ચતુર્વ્યૂહશ્ચતુર્દંષ્ટ્રશ્ચતુર્ભુજઃ ૨૮

ભ્રાજિષ્ણુર્ભોજનં ભોક્તા સહિષ્ણુર્જગદાદિજઃ.
અનગો વિજયો જેતા વિશ્વયોનિઃ પુનર્વસુઃ ૨૯

ઉપેન્દ્રો વામનઃ પ્રાંશુરમોઘઃ શુચિરૂર્જિતઃ.
અતીન્દ્રઃ સંગ્રહઃ સર્ગો ધૃતાત્મા નિયમો યમઃ ૩૦

વેદ્યો વૈદ્યઃ સદાયોગી વીરહા માધવો મધુઃ.
અતીન્દ્રિયો મહામાયો મહોત્સાહો મહાબલઃ ૩૧

મહાબુદ્ધિર્મહાવીર્યો મહાશક્તિર્મહાદ્યુતિઃ.
અનિર્દેશ્યવપુઃ શ્રીમાનમેયાત્મા મહાદ્રિધૃક્‌ ૩૨

મહેષ્વાસો મહીભર્તા શ્રીનિવાસઃ સતાં ગતિઃ.
અનિરુદ્ધઃ સુરાનન્દો ગોવિન્દો ગોવિદાં પતિઃ ૩૩

મરીચિર્દમનો હંસઃ સુપર્ણો ભુજગોત્તમઃ.
હિરણ્યનાભઃ સુતપાઃ પદ્મનાભઃ પ્રજાપતિઃ ૩૪

અમૃત્યુઃ સર્વદૃક્‌ સિંહઃ સંધાતા સન્ધિમાન્‌ સ્થિરઃ.
અજો દુર્ભર્ષણઃ શાસ્તા વિશ્રુતાત્મા સુરારિહા ૩૫

ગુરુર્ગુરુતમો ધામ સત્યઃ સત્યપરાક્રમઃ.
નિમિષોઽનિમિષઃ સ્રગ્વી વાચસ્પતિરુદારધીઃ ૩૬

અગ્રણીર્ગ્રામણીઃ શ્રીમાન્‌ ન્યાયો નેતા સમીરણઃ.
સહસ્રમૂર્ધા વિશ્વાત્મા સહસ્રાક્ષઃ સહસ્રપાત્‌ ૩૭

આવર્તનો નિવૃત્તાત્મા સંવૃતઃ સમ્પ્રમર્દનઃ.
અહઃ સંવર્તકો વહ્નિરનિલો ધરણીધરઃ ૩૮

સુપ્રસાદઃ પ્રસન્નાત્મા વિશ્વધૃગ્‌ વિશ્વભુગ્‌ વિભુઃ.
સત્કર્તા સત્કૃતઃ સાધુર્જહ્નુર્નારાયણો નરઃ ૩૯

અસંખ્યેયોઽપ્રમેયાત્મા વિશિષ્ટઃ શિષ્ટકૃચ્છુચિઃ.
સિદ્ધાર્થઃ સિદ્ધસંકલ્પઃ સિદ્ધિદઃ સિદ્ધિસાધનઃ ૪૦

વૃષાહી વૃષભો વિષ્ણુર્વૃષપર્વા વૃષોદરઃ.
વર્ધનો વર્ધમાનશ્ચ વિવિક્તઃ શ્રુતિસાગરઃ ૪૧

સુભુજો દુર્ધરો વાગ્મી મહેન્દ્રો વસુદો વસુઃ.
નૈકરૂપો બૃહદ્રૂપઃ શિપિવિષ્ટઃ પ્રકાશનઃ ૪૨

ઓજસ્તેજોદ્યુતિધરઃ પ્રકાશાત્મા પ્રતાપનઃ.
ઋદ્ધઃ સ્પષ્ટાક્ષરો મન્ત્રશ્ચન્દ્રાંશુર્ભાસ્કરદ્યુતિઃ ૪૩

અમૃતાંશૂદ્ભવો ભાનુઃ શશબિન્દુઃ સુરેશ્વરઃ.
ઔષધં જગતઃ સેતુઃ સત્યધર્મપરાક્રમઃ ૪૪

ભૂતભવ્યભવન્નાથઃ પવનઃ પાવનોઽનલઃ.
કામહા કામકૃત્‌ કાન્તઃ કામઃ કામપ્રદઃ પ્રભુઃ ૪૫

યુગાદિકૃદ્ યુગાવર્તો નૈકમાયો મહાશનઃ.
અદૃશ્યોઽવ્યક્તરૂપશ્ચ સહસ્રજિદનન્તજિત્‌ ૪૬

ઇષ્ટોઽવિશિષ્ટઃ શિષ્ટેષ્ટઃ શિખણ્ડી નહુષો વૃષઃ.
ક્રોધહા ક્રોધકૃત્કર્તા વિશ્વબાહુર્મહીધરઃ ૪૭

અચ્યુતઃ પ્રથિતઃ પ્રાણઃ પ્રાણદો વાસવાનુજઃ.
અપાં નિધિરધિષ્ઠાનમપ્રમત્તઃ પ્રતિષ્ઠિતઃ ૪૮

સ્કન્દઃ સ્કન્દધરો ધુર્યો વરદો વાયુવાહનઃ.
વાસુદેવો બૃહદ્ભાનુરાદિદેવઃ પુરન્દરઃ ૪૯

અશોકસ્તારણસ્તારઃ શૂરઃ શૌરિર્જનેશ્વરઃ.
અનુકૂલઃ શતાવર્તઃ પદ્મી પદ્મનિભેક્ષણઃ ૫૦

પદ્મનાભોઽરવિન્દાક્ષઃ પદ્મગર્ભઃ શરીરભૃત્‌.
મહર્દ્ધિર્ઋદ્ધો વૃદ્ધાત્મા મહાક્ષો ગરુડધ્વજઃ ૫૧

અતુલઃ શરભો ભીમઃ સમયજ્ઞો હવિર્હરિઃ.
સર્વલક્ષણલક્ષણ્યો લક્ષ્મીવાન્‌ સમિતિઞ્જયઃ ૫૨

વિક્ષરો રોહિતો માર્ગો હેતુર્દામોદરઃ સહઃ.
મહીધરો મહાભાગો વેગવાનમિતાશનઃ ૫૩

ઉદ્ભવઃ ક્ષોભણો દેવઃ શ્રીગર્ભઃ પરમેશ્વરઃ.
કરણં કારણં કર્તા વિકર્તા ગહનો ગુહઃ ૫૪

વ્યવસાયો વ્યવસ્થાનઃ સંસ્થાનઃ સ્થાનદો ધ્રુવઃ.
પરર્દ્ધિઃ પરમસ્પષ્ટસ્તુષ્ટઃ પુષ્ટઃ શુભેક્ષણઃ ૫૫

રામો વિરામો વિરજો માર્ગો નેયો નયોઽનયઃ.
વીરઃ શક્તિમતાં શ્રેષ્ઠો ધર્મો ધર્મવિદુત્તમઃ ૫૬

વૈકુણ્ઠઃ પુરુષઃ પ્રાણઃ પ્રાણદઃ પ્રણવઃ પૃથુઃ.
હિરણ્યગર્ભઃ શત્રુઘ્નો વ્યાપ્તો વાયુરધોક્ષજઃ ૫૭

ઋતુઃ સુદર્શનઃ કાલઃ પરમેષ્ઠી પરિગ્રહઃ.
ઉગ્ર સંવત્સરો દક્ષો વિશ્રામો વિશ્વદક્ષિણઃ ૫૮

વિસ્તારઃ સ્થાવરસ્થાણુઃ પ્રમાણં બીજમવ્યયમ્‌.
અર્થોઽનર્થો મહાકોશો મહાભોગો મહાધનઃ ૫૯

અનિર્વિણ્ણઃ સ્થવિષ્ઠોઽભૂર્ધર્મયૂપો મહામખઃ.
નક્ષત્રનેમિર્નક્ષત્રી ક્ષમઃ ક્ષામઃ સમીહનઃ ૬૦

યજ્ઞ ઇજ્યો મહેજ્યશ્ચ ક્રતુઃ સત્રં સતાં ગતિઃ.
સર્વદર્શી વિમુક્તાત્મા સર્વજ્ઞો જ્ઞાનમુત્તમમ્‌ ૬૧

સુવ્રતઃ સુમુખઃ સૂક્ષ્મઃ સુઘોષઃ સુખદઃ સુહૃત્‌.
મનોહરો જિતક્રોધો વીરબાહુર્વિદારણઃ ૬૨

સ્વાપનઃ સ્વવશો વ્યાપી નૈકાત્મા નૈકકર્મકૃત્‌.
વત્સરો વત્સલો વત્સી રત્નગર્ભો ધનેશ્વરઃ ૬૩

ધર્મગુબ્‌ ધર્મકૃદ્ ધર્મી સદસત્ક્ષરમક્ષરમ્‌.
અવિજ્ઞાતા સહસ્રાંશુર્વિધાતા કૃતલક્ષણઃ ૬૪

ગભસ્તિનેમિઃ સત્ત્વસ્થઃ સિંહો ભૂતમહેશ્વરઃ.
આદિદેવો મહાદેવો દેવેશો દેવભૃદ્ગુરુઃ ૬૫

ઉત્તરો ગોપતિર્ગોપ્તા જ્ઞાનગમ્યઃ પુરાતન.
શરીરભૂતભૃદ્ ભોક્તા કપીન્દ્રો ભૂરિદક્ષિણઃ ૬૬

સોમપોઽમૃતપઃ સોમઃ પુરુજિત્‌ પુરુસત્તમઃ.
વિનયો જયઃ સત્યસંધો દાશાર્હઃ સાત્વતાં પતિઃ ૬૭

જીવો વિનયિતા સાક્ષી મુકુન્દોઽમિતવિક્રમઃ.
અમ્ભોનિધિરનન્તાત્મા મહોદધિશયોઽન્તકઃ ૬૮

અજો મહાર્હઃ સ્વાભાવ્યો જિતામિત્રઃ પ્રમોદનઃ.
આનન્દો નન્દનો નન્દઃ સત્યધર્મા ત્રિવિક્રમઃ ૬૯

મહર્ષિઃ કપિલાચાર્યઃ કૃતજ્ઞો મેદિનીપતિઃ.
ત્રિપદસ્ત્રિદશાધ્યક્ષો મહાશ્રૃંઙઃ કૃતાન્તકૃત્‌ ૭૦

મહાવરાહો ગોવિન્દઃ સુષેણઃ કનકાઙદી.
ગુહ્યો ગભીરો ગહનો ગુપ્તશ્ચક્રગદાધરઃ ૭૧

વેધાઃ સ્વાઙોઽજિતઃ કૃષ્ણો દૃઢઃ સંકર્ષણોઽચ્યુતઃ.
વરુણો વારુણો વૃક્ષઃ પુષ્કરાક્ષો મહામનાઃ ૭૨

ભગવાન્‌ ભગહાનન્દી વનમાલી હલાયુધઃ.
આદિત્યો જ્યોતિરાદિત્યઃ સહિષ્ણુર્ગતિસત્તમઃ ૭૩

સુધન્વા ખણ્ડપરશુર્દારુણો દ્રવિણપ્રદઃ.
દિવિસ્પૃક્‌ સર્વદૃગ્‌ વ્યાસો વાચસ્પતિરયોનિજઃ ૭૪

ત્રિસામા સામગઃ સામ નિર્વાણં ભેષજં ભિષક્‌.
સંન્યાસકૃચ્છમઃ શાન્તો નિષ્ઠા શાંતિઃ પરાયણમ્‌ ૭૫

શુભાઙઃ શાન્તિદઃ સ્રષ્ટા કુમુદઃ કુવલેશયઃ.
ગોહિતો ગોપતિર્ગોપ્તા વૃષભાક્ષો વૃષપ્રિયઃ ૭૬

અનિવર્તી નિવૃત્તાત્મા સંક્ષેપ્તા ક્ષેમકૃચ્છિવઃ.
શ્રીવત્સવક્ષાઃ શ્રીવાસઃ શ્રીપતિઃ શ્રીમતાં વરઃ ૭૭

શ્રીદઃ શ્રીશઃ શ્રીનિવાસઃ શ્રીનિધિઃ શ્રીવિભાવનઃ.
શ્રીધરઃ શ્રીકરઃ શ્રેયઃ શ્રીમાઁલ્લોકત્રયાશ્રયઃ ૭૮

સ્વક્ષઃ સ્વઙ શતાનન્દો નન્દિર્જ્યોતિર્ગણેશ્વરઃ.
વિજિતાત્મા વિધેયાત્મા સત્કીર્તિશ્છિન્નસંશયઃ ૭૯

ઉદીર્ણઃ સર્વતશ્ચક્ષુરનીશઃ શાશ્વતસ્થિરઃ.
ભૂશયો ભૂષણો ભૂતિર્વિશોકઃ શોકનાશનઃ ૮૦

અર્ચિષ્માનર્ચિતઃ કુમ્ભો વિશુદ્ધાત્મા વિશોધનઃ.
અનિરુદ્ધોઽપ્રતિરથઃ પ્રદ્યુમ્નોઽમિતવિક્રમઃ ૮૧

કાલનેમિનિહા વીરઃ શૌરિઃ શૂરજનેશ્વરઃ.
ત્રિલોકાત્મા ત્રિલોકેશઃ કેશવઃ કેશિહા હરિઃ ૮૨

કામદેવઃ કામપાલઃ કામી કાન્તઃ કૃતાગમઃ.
અનિર્દેશ્યવપુર્વિષ્ણુર્વીરોઽનન્તો ધનંજયઃ ૮૩

બ્રહ્મણ્યો બ્રહ્મકૃદ્ બ્રહ્મા બ્રહ્મ બ્રહ્મવિવર્ધનઃ.
બ્રહ્મવિદ્ બ્રાહ્મણો બ્રહ્મી બ્રહ્મજ્ઞો બ્રાહ્મણપ્રિયઃ ૮૪

મહાક્રમો મહાકર્મા મહાતેજા મહોરગઃ.
મહાક્રતુર્મહાયજ્વા મહાયજ્ઞો મહાહવિઃ ૮૫

સ્તવ્યઃ સ્તવપ્રિયઃ સ્તોત્રં સ્તુતિઃ સ્તોતા રણપ્રિયઃ.
પૂર્ણઃ પૂરયિતા પુણ્યઃ પુણ્યકીર્તિરનામયઃ ૮૬

મનોજવસ્તીર્થકરો વસુરેતા વસુપ્રદઃ.
વસુપ્રદો વાસુદેવો વસુર્વસુમના હવિઃ ૮૭

સદ્ગતિઃ સત્કૃતિઃ સત્તા સદ્ભૂતિઃ સત્પરાયણઃ.
શૂરસેનો યદુશ્રેષ્ઠઃ સન્નિવાસઃ સુયામુનઃ ૮૮

ભૂતાવાસો વાસુદેવઃ સર્વાસુનિલયોઽનલઃ.
દર્પહા દર્પદો દૃપ્તો દુર્ધરોઽથાપરાજિતઃ ૮૯

વિશ્વમૂર્તિર્મહામૂર્તિર્દીપ્તમૂર્તિરમૂર્તિમાન્‌.
અનેકમૂર્તિરવ્યક્તઃ શતમૂર્તિઃ શતાનનઃ ૯૦

એકો નૈકઃ સવઃ કઃ કિં યત્‌ તત્‌ પદમનુત્તમમ્‌.
લોકબન્ધુર્લોકનાથો માધવો ભક્તવત્સલઃ ૯૧

સુવર્ણવર્ણો હેમાઙો વરાઙશ્ચન્દનાઙદી.
વીરહા વિષમઃ શૂન્યો ઘૃતાશીરચલશ્ચલઃ ૯૨

અમાની માનદો માન્યો લોકસ્વામી ત્રિલોકધૃક્‌.
સુમેધા મેધજો ધન્યઃ સત્યમેધા ધરાધરઃ ૯૩

તેજોવૃષો દ્યુતિધરઃ સર્વશસ્ત્રભૃતાં વરઃ.
પ્રગ્રહો નિગ્રહો વ્યગ્રો નૈકશ્રૃઙો ગદાગ્રજઃ ૯૪

ચતુર્મૂર્તિશ્ચતુર્બાહુશ્ચતુર્વ્યૂહશ્ચતુર્ગતિઃ.
ચતુરાત્મા ચતુર્ભાવશ્ચર્વેદવિદેકપાત્‌ ૯૫

સમાવર્તોઽનિવૃત્તાત્મા દુર્જયો દુરતિક્રમઃ.
દુર્લભો દુર્ગમો દુર્ગો દુરાવાસો દુરારિહા ૯૬

શુભાઙો લોકસારઙઃ સુતન્તુસ્તન્તુવર્ધનઃ.
ઇન્દ્રકર્મા મહાકર્મા કૃતકર્મા કૃતાગમઃ ૯૭

ઉદ્ભવઃ સુન્દરઃ સુન્દો રત્નનાભઃ સુલોચનઃ.
અર્કો વાજસનઃ શ્રૃઙી જયન્તઃ સર્વવિજ્જયી ૯૮

સુવર્ણબિન્દુરક્ષોભ્યઃ સર્વવાગીશ્વરેશ્વરઃ.
મહાહ્રદો મહાગર્તો મહાભૂતો મહાનિધિઃ ૯૯

કુમુદઃ કુન્દરઃ કુન્દઃ પર્જન્યઃ પાવનોઽનિલઃ.
અમૃતાશોઽમૃતવપુઃ સર્વજ્ઞઃ સર્વતોમુખઃ ૧૦૦

સુલભઃ સુવ્રતઃ સિદ્ધઃ શત્રુજિચ્છત્રુતાપનઃ.
ન્યગ્રોધોદુમ્બરોઽશ્વત્થશ્ચાણૂરાન્ધ્રનિષૂદનઃ ૧૦૧

સહસ્રાર્ચિઃ સપ્તજિહ્વઃ સપ્તૈધાઃ સપ્તવાહનઃ.
અમૂર્તિરનઘોઽચિન્ત્યો ભયકૃદ્ ભયનાશનઃ ૧૦૨

અણુર્બૃહત્કૃશઃ સ્થૂલો ગુણભૃન્નિર્ગુણો મહાન્‌.
અધૃતઃ સ્વધૃતઃ સ્વાસ્યઃ પ્રાગ્વંશો વંશવર્ધનઃ ૧૦૩

ભારભૃત્‌ કથિતો યોગી યોગીશઃ સર્વકામદઃ.
આશ્રમઃ શ્રમણઃ ક્ષામઃ સુપર્ણો વાયુવાહનઃ ૧૦૪

ધનુર્ધરો ધનુર્વેદો દણ્ડો દમયિતા દમઃ.
અપરાજિતઃ સર્વસહો નિયન્તા નિયમો યમઃ ૧૦૫

સત્ત્વવાન્‌ સાત્ત્િવકઃ સત્યઃ સત્યધર્મપરાયણઃ.
અભિપ્રાયઃ પ્રિયાર્હોઽર્હઃ પ્રિયકૃત્‌ પ્રીતિવર્ધનઃ ૧૦૬

વિહાયસગતિર્જ્યોતિઃ સુરુચિર્હુતભુગ્‌ વિભુઃ.
રવિર્વિરોચનઃ સૂર્યઃ સવિતા રવિલોચનઃ ૧૦૭

અનન્તો હુતભુગ્‌ ભોક્તા સુખદો નૈકજોઽગ્રજઃ.
અનિર્વિણ્ણઃ સદામર્ષી લોકાધિષ્ઠાનમદ્ભુતઃ ૧૦૮

સનાત્‌ સનાતનતમઃ કપિલઃ કપિરપ્યયઃ સ્વસ્તિદઃ.
સ્વસ્તિકૃત્‌ સ્વસ્તિ સ્વસ્તિભુક્‌ સ્વસ્તિદક્ષિણઃ ૧૦૯

અરૌદ્રઃ કુણ્ડલી ચક્રી વિક્રમ્યૂર્જિતશાસનઃ.
શબ્દાતિગઃ શબ્દસહઃ શિશિરઃ શર્વરીકરઃ ૧૧૦

અક્રૂરઃ પેશલો દક્ષો દક્ષિણઃ ક્ષમિણાં વરઃ.
વિદ્વત્તમો વીતભયઃ પુણ્યશ્રવણકીર્તનઃ ૧૧૧

ઉત્તરણો દુષ્કૃતિહા પુણ્યો દુઃસ્વપ્રનાશનઃ.
વીરહા રક્ષણઃ સન્તો જીવનઃ પર્યવસ્થિતઃ ૧૧૨

અનન્તરૂપોઽનન્તશ્રીર્જિતમન્યુર્ભયાપહઃ.
ચતુરસ્રો ગભીરાત્મા વિદિશો વ્યાદિશો દિશઃ ૧૧૩

અનાદિર્ભૂર્ભુવો લક્ષ્મીઃ સુવીરો રુચિરાઙદઃ.
જનનો જનજન્માદિર્ભીમો ભીમપરાક્રમઃ ૧૧૪

આધારનિલયોઽધાતા પુષ્પહાસઃ પ્રજાગરઃ.
ઊર્ધ્વગઃ સત્પથાચારઃ પ્રાણાદઃ પ્રણવઃ પણઃ ૧૧૫

પ્રમાણં પ્રાણનિલયઃ પ્રાણભૃત્‌ પ્રાણીજીવનઃ.
તત્ત્વં તત્ત્વવિદેકાત્મા જન્મમૃત્યુજરાતિગઃ ૧૧૬

ભૂર્ભુવઃસ્વસ્તરુસ્તારઃ સવિતા પ્રપિતામહઃ.
યજ્ઞો યજ્ઞપતિર્યજ્વા યજ્ઞાઙો યજ્ઞવાહનઃ ૧૧૭

યજ્ઞભૃદ્ યજ્ઞકૃદ્ યજ્ઞી યજ્ઞભુગ્‌ યજ્ઞસાધનઃ.
યજ્ઞાન્તકૃદ્ યજ્ઞગુહ્યમન્નમન્નાદ એવ ચ ૧૧૮

આત્મયોનિઃ સ્વયંજાતો વૈખાનઃ સામગાયનઃ.
દેવકીનંદનઃ સૃષ્ટા ક્ષિતીશઃ પાપનાશનઃ ૧૧૯

શઙ્ખભૃન્નન્દકી ચક્રી શાર્ઙધન્વા ગદાધરઃ.
રથાઙપાણિરક્ષોભ્યઃ સર્વપ્રહરણાયુધઃ ૧૨૦

સર્વપ્રહરણાયુધ ૐ નમ ઇતિ

ઇતીદં કીર્તનીયસ્ય કેશવસ્ય મહાત્મનઃ.
નામ્નાં સહસ્રં દિવ્યાનામશેષેણ પ્રકીર્તિતમ્‌ ૧૨૧

ય ઇદં શ્રૃૃણુયાન્નિત્યં યશ્ચાપિ પરિકીર્તયેત્‌.
નાશુભં પ્રાપ્નુયાત્‌ કિંશ્ચિત્‌ સોઽમુત્રેહ ચ માનવઃ ૧૨૨

વેદાંતગો બ્રાહ્મણઃ સ્યાત્‌ ક્ષત્રિયો વિજયી ભવેત્‌.
વૈશ્યો ધનસમૃદ્ધઃ સ્યાચ્છૂદ્રઃ સુખમવાપ્રુયાત્‌ ૧૨૩

ધર્માર્થી પ્રાપ્નુયાદ્ ધર્મમર્થાર્થી ચાર્થમાપ્નુયાત્‌.
કામાનવાપ્નુયાત્‌ કામી પ્રજાર્થી પ્રાપ્નુયાત્‌ પ્રજામ્‌ ૧૨૪

ભક્તિમાન્‌ યઃ સદોત્થાય શુચિસ્તદગ્તમાનસઃ.
સહસ્રં વાસુદેવસ્ય નામ્નામેતત્‌ પ્રકીર્તયેત્‌ ૧૨૫

યશઃ પ્રાપ્નોતિ વિપુલં જ્ઞાતિપ્રાધાન્યમેવ ચ.
અચલાં શ્રિયમાપ્નોતિ શ્રેયઃ પ્રાપ્નોત્યનુત્તમમ્‌ ૧૨૬

ન ભયં કચિદાપ્નોતિ વીર્યં તેજશ્ચ વિંદતિ.
ભવત્યરોગો દ્યુતિમાન્‌ બલરૂપગુણાન્વિતઃ ૧૨૭

રોગાર્તો મુચ્યતે રોગાદ્ બદ્ધો મુચ્યેત બન્ધનાત્‌.
ભયાન્મુચ્યેત ભીતસ્તુ મુચ્યેતાપન્ન આપદઃ ૧૨૮

દુર્ગાણ્યતિતરત્યાશુ પુરુષઃ પુરુષોત્તમમ્‌.
સ્તુવન્‌ નામસહસ્રેણ નિત્યં ભક્તિસમન્વિતઃ ૧૨૯

વાસુદેવાશ્રયો મર્ત્યો વાસુદેવપરાયણઃ.
સર્વપાપવિશુદ્ધાત્મા યાતિ બ્રહ્મ સનાતનમ્‌ ૧૩૦

ન વાસુદેવભક્તાનામશુભં વિદ્યતે ક્વચિત્‌.
જન્મમૃત્યુજરાવ્યાધિભયં નૈવોપજાયતે ૧૩૧

ઇમં સ્તવમધીયાનઃ શ્રદ્ધાભક્તિસમન્વિતઃ.
યુજ્યેતાત્મસુખક્ષાન્તિશ્રીધૃતિસ્મૃતિકીર્તિભિઃ ૧૩૨

ન ક્રોધો ન ચ માત્સર્યં ન લોભો નાશુભા મતિઃ.
ભવન્તિ કૃતપુણ્યાનાં ભક્તાનાં પુરુષોત્તમે ૧૩૩

દ્યૌઃ સચન્દ્રાર્કનક્ષત્રા ખં દિશો ભૂર્મહોદધિઃ.
વાસુદેવસ્ય વીર્યેણ વિધૃતાનિ મહાત્મનઃ ૧૩૪

સસુરાસુરગન્ધર્વં સયક્ષોરગરાક્ષસમ્‌.
જગદ્ વશે વર્તતેદં કૃષ્ણસ્ય સચરાચરમ્‌ ૧૩૫

ઇન્દ્રિયાણિ મનો બુદ્ધિઃ સત્ત્વં તેજો બલં ધૃતિઃ.
વાસુદેવાત્મકાન્યાહુઃ ક્ષેત્રં ક્ષેત્રજ્ઞ એવ ચ ૧૩૬

સર્વાગમાનામાચારઃ પ્રથમં પરિકલ્પતે.
આચારપ્રભવો ધર્મો ધર્મસ્ય પ્રભુરચ્યુતઃ ૧૩૭

ઋષયઃ પિતરો દેવા મહાભૂતાનિ ધાતવઃ.
જઙમાજઙમં ચેદં જગન્નારાયણોદ્ભવમ્‌ ૧૩૮

યોગો જ્ઞાનં તથા સાંખ્યં વિદ્યાઃ શિલ્પાદિ કર્મ ચ.
વેદાઃ શાસ્ત્રાણિ વિજ્ઞાનમેતત્‌ સર્વં જનાર્દનાત્‌ ૧૩૯

એકો વિષ્ણુર્મહદ્ભૂતં પૃથગ્ભૂતાન્યનેકશઃ.
ર્ત્રીલ્લોકાન્‌ વ્યાપ્ય ભૂતાત્મા ભુઙ્ક્તે વિશ્વભુગવ્યયઃ ૧૪૦

W.D
ઇમં સ્તવં ભગવતો વિષ્ણોર્વ્યાસેન કીર્તિતમ્‌.
પઠેદ્ ય ઇચ્છેત્‌ પુરુષઃ શ્રેયઃ પ્રાપ્તું સુખાનિ ચ ૧૪૧

વિશ્વેશ્વરમજં દેવં જગતઃ પ્રભવાપ્યયમ્‌.
ભજન્તિ યે પુષ્કરાક્ષં ન તે યાન્તિ પરાભવમ્‌ ૧૪૨

ઇતિ શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રમ્‌ સંપૂર્ણમ્‌

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

Show comments