Dharma Sangrah

વૈભવ લક્ષ્મીની કૃપા મેળવવા શ્રી મહાલક્ષ્મી અષ્ટકનો પાઠ

Webdunia

નમસ્તેસ્તુ મહામાયે શ્રી પીઠે સૂરપૂજિતે

શંખચક્રગદાહસ્તે મહાલક્ષ્મી નમોસ્તુતે ॥ ૧॥

 

નમસ્તે ગરૂડારૂઢે કોલાસુર ભયંકરિ

સર્વપાપ હરે દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે ॥ ૨॥

 

સર્વજ્ઞે સર્વવરદે સર્વદુષ્ટ ભયંકરિ

સર્વ દુ:ખહરે દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે ॥ ૩॥

 

સિધ્ધિ બુધ્ધિ પ્રદેદેવીભક્તિમુક્તિ પ્રદાયિની

મંત્ર મૂર્તે સદા દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે ॥ ૪॥

 

આદ્યન્ત રહિતે દેવી આદ્યશક્તિ મહેશ્વરી

યોગજે યોગસંભૂતે મહાલક્ષ્મી નમોસ્તુતે ॥ ૫॥

 

સ્થુલ સુક્ષ્મ મહારૌદ્રે મહાશક્તિ મહોદરે

મહાપાપહરે દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે ॥ ૬॥

 

પદ્માસન સ્થિતે દેવી પરભ્રહ્મ સ્વરૂપિણી

પરમેશિ જગન્માત મહાલક્ષ્મી નમોસ્તુતે ॥ ૭॥

 

શ્વેતાંબર ધરે દેવી નાનાલંકાર ભૂષિતે

જગતસ્થિતે જગન્માત મહાલક્ષ્મી નમોસ્તુતે ॥ ૮॥

 

મહાલક્ષ્મયષ્ટક સ્તોત્રં ય: પઠેદભક્તિમાન્નર

સર્વસિધ્ધિમવાપ્નોતિ રાજ્યં પ્રાપ્નોતિ સર્વદા ॥ ૯॥

 

એકકાલે પઠેન્નિત્યં મહાપાપ વિનાશનમ

દ્વિકાલંય: પઠેન્નિત્યં ધનધાન્ય સમન્વિત: ॥૧ ૦॥

 

ત્રિકાલયં: પઠેન્નિત્યં મહાશત્રુવિનાશનમ્

મહાલક્ષ્મીંર્ભવેન્નિત્યં પ્રસન્ના વરદા શુભા ॥૧ ૧॥

 

ઇતીન્દ્ર ક્રુત મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્રં સંપૂર્ણ: ॥

॥શ્રી મહાલક્ષ્મી માતાકી જય

 

 

શ્રી વૈભવ લક્ષ્મીની કૃપા મેળવવા માટે આ સ્તોત્રનો પાઠ રોજ નિયમિત કરવો. વારંવાર પાઠ કરવાથી ખુબ ખુબ સંપત્તિ મળે છે.

 

વધુ જુઓ..

જરૂર વાંચો

જો તમે 30 દિવસ સુધી રોજ ગ્રીન ટી પીશો તો તમારા શરીર પર તેની શું થશે અસર ?

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

વધુ જુઓ..

નવીનતમ

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

Mahabharat- ગાંધારી કોણ હતી? તેણીએ આંખો પર કાળી પટ્ટી કેમ બાંધી હતી? રહસ્ય જાણો.

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

આગળનો લેખ
Show comments