Biodata Maker

Ganesh atharvashirsha- ગણેશ અથર્વશીર્ષ

Webdunia
બુધવાર, 24 ડિસેમ્બર 2025 (10:17 IST)
ganesh atharvashirsha ગણેશજીની આરાધના ખૂબ મંગળકારી માનવામાં આવે છે. તેમના ભક્ત વિવિધ પ્રકારથી તેમની આરાધના કરે છે. અનેક શ્લોક, સ્તોત્ર, જાપ દ્વારા ગણેશજીને મનાવવામાં અવે છે. તેમાથી ગણપતિ અઘર્વશીર્ષનો પાઠ પણ ખૂબ મંગળકારી છે દરરોજ સવારે શુદ્ધ થઈને આ પાઠ કરવાથી ગણેશજીની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. 

.. શ્રી ગણપતિ અથર્વશીર્ષ.. 

 

ૐ નમસ્તે ગણપતયે.

ત્વમેવ પ્રત્યક્ષં તત્વમસિ

ત્વમેવ કેવલં કર્તાઽસિ

ત્વમેવ કેવલં ધર્તાઽસિ

ત્વમેવ કેવલં હર્તાઽસિ

ત્વમેવ સર્વં ખલ્વિદં બ્રહ્માસિ

ત્વ સાક્ષાદાત્માઽસિ નિત્યમ્..1..

ઋતં વચ્મિ. સત્યં વચ્મિ..2..

અવ ત્વ માં. અવ વક્તારં.

અવ શ્રોતારં. અવ દાતારં.

અવ ધાતારં. અવાનૂચાનમવ શિષ્યં.

અવ પશ્ચાતાત. અવ પુરસ્તાત.

અવોત્તરાત્તાત. અવ દક્ષિણાત્તાત્.

અવચોર્ધ્વાત્તાત્.. અવાધરાત્તાત્..

સર્વતો માં પાહિ-પાહિ સમંતાત્..3..

ત્વં વાઙ્‍મયસ્ત્વં ચિન્મય:.

ત્વમાનંદમસયસ્ત્વં બ્રહ્મમય:.

ત્વં સચ્ચિદાનંદાદ્વિતીયોઽસિ.

ત્વં પ્રત્યક્ષં બ્રહ્માસિ.

ત્વં જ્ઞાનમયો વિજ્ઞાનમયોઽસિ..4..

સર્વં જગદિદં ત્વત્તો જાયતે.

સર્વં જગદિદં ત્વત્તસ્તિષ્ઠતિ.

સર્વં જગદિદં ત્વયિ લયમેષ્યતિ.

સર્વં જગદિદં ત્વયિ પ્રત્યેતિ.

ત્વં ભૂમિરાપોઽનલોઽનિલો નભ:.

ત્વં ચત્વારિવાક્પદાનિ..5..

ત્વં ગુણત્રયાતીત: ત્વમવસ્થાત્રયાતીત:.

ત્વં દેહત્રયાતીત:. ત્વં કાલત્રયાતીત:.

ત્વં મૂલાધારસ્થિતોઽસિ નિત્યં.

ત્વં શક્તિત્રયાત્મક:.

ત્વાં યોગિનો ધ્યાયંતિ નિત્યં.

ત્વં બ્રહ્મા ત્વં વિષ્ણુસ્ત્વં

રૂદ્રસ્ત્વં ઇંદ્રસ્ત્વં અગ્નિસ્ત્વં

વાયુસ્ત્વં સૂર્યસ્ત્વં ચંદ્રમાસ્ત્વં

બ્રહ્મભૂર્ભુવ:સ્વરોમ્..6..

ગણાદિ પૂર્વમુચ્ચાર્ય વર્ણાદિં તદનંતરં.

અનુસ્વાર: પરતર:. અર્ધેન્દુલસિતં.

તારેણ ઋદ્ધં. એતત્તવ મનુસ્વરૂપં.

ગકાર: પૂર્વરૂપં. અકારો મધ્યમરૂપં.

અનુસ્વારશ્ચાન્ત્યરૂપં. બિન્દુરૂત્તરરૂપં.

નાદ: સંધાનં. સં હિતાસંધિ:

સૈષા ગણેશ વિદ્યા. ગણકઋષિ:

નિચૃદ્ગાયત્રીચ્છંદ:. ગણપતિર્દેવતા.

ૐ ગં ગણપતયે નમ:..7..

એકદંતાય વિદ્‍મહે.

વક્રતુણ્ડાય ધીમહિ.

તન્નો દંતી પ્રચોદયાત..8..

એકદંતં ચતુર્હસ્તં પાશમંકુશધારિણમ્.

રદં ચ વરદં હસ્તૈર્વિભ્રાણં મૂષકધ્વજમ્.

રક્તં લંબોદરં શૂર્પકર્ણકં રક્તવાસસમ્.

રક્તગંધાઽનુલિપ્તાંગં રક્તપુષ્પૈ: સુપુજિતમ્..

ભક્તાનુકંપિનં દેવં જગત્કારણમચ્યુતમ્.

આવિર્ભૂતં ચ સૃષ્ટયાદૌ પ્રકૃ‍તે પુરુષાત્પરમ્.

એવં ધ્યાયતિ યો નિત્યં સ યોગી યોગિનાં વર:..9..

નમો વ્રાતપતયે. નમો ગણપતયે.

નમ: પ્રમથપતયે.

નમસ્તેઽસ્તુ લંબોદરાયૈકદંતાય.

વિઘ્નનાશિને શિવસુતાય.

શ્રીવરદમૂર્તયે નમો નમ:..10..

એતદથર્વશીર્ષ યોઽધીતે.

સ બ્રહ્મભૂયાય કલ્પતે.

સ સર્વ વિઘ્નૈર્નબાધ્યતે.

સ સર્વત: સુખમેધતે.

સ પઞ્ચમહાપાપાત્પ્રમુચ્યતે..11..

સાયમધીયાનો દિવસકૃતં પાપં નાશયતિ.

પ્રાતરધીયાનો રાત્રિકૃતં પાપં નાશયતિ.

સાયંપ્રાત: પ્રયુંજાનોઽપાપો ભવતિ.

સર્વત્રાધીયાનોઽપવિઘ્નો ભવતિ.

ધર્માર્થકામમોક્ષં ચ વિંદતિ..12..

ઇદમથર્વશીર્ષમશિષ્યાય ન દેયમ્.

યો યદિ મોહાદ્‍દાસ્યતિ સ પાપીયાન્ ભવતિ.

સહસ્રાવર્તનાત્ યં યં કામમધીતે તં તમનેન સાધયેત્.13..

અનેન ગણપતિમભિષિંચતિ

સ વાગ્મી ભવતિ

ચતુર્થ્યામનશ્ર્નન જપતિ

સ વિદ્યાવાન ભવતિ.

ઇત્યથર્વણવાક્યં.

બ્રહ્માદ્યાવરણં વિદ્યાત્

ન બિભેતિ કદાચનેતિ..14..

યો દૂર્વાંકુરૈંર્યજતિ

સ વૈશ્રવણોપમો ભવતિ.

યો લાજૈર્યજતિ સ યશોવાન ભવતિ

સ મેધાવાન ભવતિ.

યો મોદકસહસ્રેણ યજતિ

સ વાઞ્છિત ફલમવાપ્રોતિ.

ય: સાજ્યસમિદ્ભિર્યજતિ

સ સર્વં લભતે સ સર્વં લભતે..15..

અષ્ટૌ બ્રાહ્મણાન્ સમ્યગ્ગ્રાહયિત્વા

સૂર્યવર્ચસ્વી ભવતિ.

સૂર્યગ્રહે મહાનદ્યાં પ્રતિમાસંનિધૌ

વા જપ્ત્વા સિદ્ધમંત્રોં ભવતિ.

મહાવિઘ્નાત્પ્રમુચ્યતે.

મહાદોષાત્પ્રમુચ્યતે.

મહાપાપાત્ પ્રમુચ્યતે.

સ સર્વવિદ્ભવતિ સે સર્વવિદ્ભવતિ.

ય એવં વેદ ઇત્યુપનિષદ્‍..16..

 

અથર્વવેદીય ગણપતિઉપનિષદ સમાપ્ત..

 

મંત્ર

ૐ સહનાવ વતુ સહનો ભુનક્તુ સહવીર્યંકરવાવહે તેજસ્વી નાવધિતમસ્તુ મા વિદ્વિષામહે..

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

World River day - નર્મદા નદી વિશે માહિતી / Narmada river

તલનું શાક કેવી રીતે બનાવવી

વધુ જુઓ..

નવીનતમ

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

Ratha Saptami 2026: આજે રથ સપ્તમી 2026 ? જાણો યોગ્ય તિથિ, પૂજા વિધિ અને મંત્ર

શનિ ચાલીસા - shani chalisa gujarati

આગળનો લેખ
Show comments