Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં સૌથી મોટુ

Webdunia
જિલ્લો (વિસ્તાર): કચ્છ, એરિયા: ૪૫,૬૫૨ ચો .કિમિ

જિલ્લો (વસ્તી)  : અમદાવાદ, વસતી, 5,570,585 

પુલઃ ગોલ્ડન બ્રિજ ( ભરુચ પાસે નર્મદા નદી પર), લંબાઇ: ૧૪૩૦ મીટર

મહેલ -   લક્ષ્મિનિવાસ પેલેસ, વડોદરા

ઔધ્યોગિક સંસ્થાઓ  : રિલાયન્સ, નિરમા

ડેરી  : અમુલ, આણંદ

નદી  : નર્મદા

યુનિવર્સીટી  : ગુજરાત યુનિવર્સિટી
  P.R

સિંચાઇ યૉજના  : સરદાર સરોવર

બંદર  : કંડલા

હૉસ્પિટલ :   સિવિલ હોસ્પિટલ

શહેર :   અમદાવાદ

રેલવે સ્ટેશન: અમદાવાદ

સરોવરઃ નળ સરોવર (૧૮૬ ચો .કિમિ)

સંગ્રહસ્થાન :   બરોડા મ્યુસિયમ એન્ડ પિકચર ગેલેરી

પુસ્તકાલય :   સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા

દરિયાકિનારો: જામનગર, ૩૫૪ કિમિ

લાંબી નદી: સાબરમતી, ૩૨૦ કિમિ

ઊંચુ પર્વતશિખરઃ ગોરખ્નાથ (દત્તાત્રેય)--ગિરનાર, ઊચાઇ ૧,૧૭૨ મીટર

વધુ મંદિરો વાળુ શહેર :  પાલિતાણા, ૮૬૩ જૈન દેરાસરો

મોટી પ્રકાશન સંસ્થ ા: નવનીત પબ્લિકેશન્સ

મોટુ ખાતર કારખાનુ :   ગુજરાત વેલી ફર્ટિલાઇઝર , ચાવજ, ભરુચ જિ.

ખેત ઉત્પાદન બજાર :  ઊંઝા, મેહસાણા જિલ્લો

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments