Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપ-117,કોંગ્રેસ-62,અન્ય-3(182/182)

ભાજપે ત્રીજી વખત ફરી મેળવી સ્પષ્ટ બહુમતી

વેબ દુનિયા
સોમવાર, 24 ડિસેમ્બર 2007 (22:04 IST)
W.DW.D

દેશ અને દુનિયાની નજર જેના પર છે તેવી ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે બે તબક્કે યોજાયેલી ચૂંટણીની મતગણતરી રાજયનાં 37 કેન્દ્રો પર એકસાથે શરૂ થઇ છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મણિનગર બેઠક પર કોંગ્રેસના પ્રતિસ્પર્ધી દિનશા મોદીને હરાવી દીધા છે. તેઓએ 87 હજાર વોટોની લીડથી દિનશા પટેલને હરાવ્યા છે. આમ, દિનશા પટેલને મોદી સામે ઉભા રાખી પટેલ મતબેંક તોડવાની કોંગ્રેસની યોજના સફળ થઈ શકી નથી.
મતદાનનો છેલ્લો ટ્રેંડ-
23 મી ડિસેમ્બરના રોજ મતદાનની અંતિમ સ્થિતિ જોઇએ તો કુલ 182 બેઠકોમાંથી ભાજપ-117, કોંગ્રેસ-62(એનસીપીને 03 બેઠક), જનતા દળ (યુનાઇટેડ)-01 અન્યને 02 બેઠકો મળી હતી. ભાજપે ફરી ત્રીજી વખત સ્પષ્ટ બહુમતી મેળવીને વિરોધીઓના મોં બંધ કરી નાખ્યા છે..
પક્ષ
વિજય
182/182
ભાજપ
117
117
કોંગ્રેસ+NCP
59+03
62
અન્ય
03
03

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments