Dharma Sangrah

ગુજરાતમાં મોદીનો જાદુ છવાયો

Webdunia
P.R
રવિવારનાં પરિણામો ભાજપ કે કોંગ્રેસની તરફેણમાં આવશે તેની સાથે જ રાજનીતિમાં નવા જ સૂરજ ઉગશે. ભાજપનો વિજય લગભગ નિશ્ચિત છે ત્યારે તેઓ ફરી મંત્રીમંડળમાં સ્થાન મેળવે તેવી શક્યત ાવધુ છે. જયારે ભાજ પમા ં પોતાના શક્તિશાળી શાસન દ્વારા છેલ્લાં છ વર્ષમાં ગુજરાતના થયેલા વિકાસને લઈને આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે.

આ સમયે તો લોકો તર્ક લગાવી રહ્યા છે કે ભાજપને ગુજરાતમાં થયેલા તોફાનોથી અને ભાજપથી રિસાઈને અપક્ષમાં ઉભા રહેલા નારાજ ભાજપના કાર્યકર ોને કારણે નુકશાન થશે કે ભાજપનો જાદુ એવો જ રહેશે. એ પણ નક્કી છે કે જો આ નારાજ ભાજપના અસંતુષ્ટો જો અપક્ષમાં ચૂંટાઈને આવશે તો તેઓ આ વખતે પોતાનો ગુસ્સો ઠાલવશ ે.

આ બંનેના આશાવાદ વચ્ચે અસંતુષ્ટો પોતાનો તર્ક લગાવી રહ્યા છે કે ભાજપથી નારાજ થઈને અપક્ષ ઊભા રહેલા ભાજપના પૂર્વ કાર્યકરો પણ આ વખતે કાઠું કાઢશે અને તેમનો પણ અવાજ લોકશાહીમાં સંભળાશે. જો કે, સામાન્ય રીતે એવું બનતું આવ્યું છે કે, ગુજરાતનો મતદાર કોઈ એક પક્ષ જ પૂરા મત આપતો હોય છે, પરંતુ આ વખતની પરિસ્થિતિ અલગ છે. મતદારોએ કોના તરફે મતદાન કર્યું છે તે કોઈ છાતી ઠોકીને કહી શકે એમ નથી.

જો કે, આ પરિણામોની રાહ જોયા સિવાય ભાજપે નવો ઇતિહાસ રચવાની દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું છે દુનિયાનો મોટો સમૂહ પણ રવિવાર પર નજર રાખીને બેઠો છે. મોદીનો ભાજપ નબળો પડશે તો કેશુભાઈ બમણા વેગથી હાઇકમાન્ડ પર તૂટી પડશે એ નિશ્ચિત છે. જે પણ હોય એ વાત તો નક્કી છે કે ગુજરાતની પ્રજા પર મોદીનો જાદુ એવો છવાયેલો છે કે તેમણ તો અત્યારથી જ ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. દિલ્હી સહિતની દેશભરના ભાજપના કાર્યાલયો પર પણ કાર્યકરો દ્વારા ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે.

મોદીએ સૌને આશ્ચર્યમાં મૂકી દેતા એકલે હાથે આ સફળતા હાંસલ કરી છે. જેને લીધે પણ ભાજપના કાર્યકરોમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ કોંગ્રેસ સહિત વિરોધી પક્ષમાં શાંતિ છવાઈ ગઈ છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

મેં આ પ્રકારની રમત 2-3 વર્ષથી રમી નથી.'- પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યા બાદ વિરાટ કોહલીનું મોટું નિવેદન

IND vs SA: ભારતની જીતના 5 મોટા કારણો, એક બાજુ કુલદીપ-કૃષ્ણા તો બીજી બાજુ યશસ્વી-રોહિત-વિરાટ

ત્રીજી વનડેમાં જયસ્વાલ-રોહિત-વિરાટ ની તોફાની બેટિંગ, ભારતે 2-1 થી જીતી સિરીઝ

IND vs SA 3rd ODI Live: સાઉથ આફ્રિકાએ ભારતને આપ્યો 271 રનનો ટાર્ગેટ

Babri Masjid Event Updates: ''મસ્જિદ તો કોઈપણ બનાવી શકે છે પણ.. બોલી TMC સાંસદ સાયોની ઘોષ

વધુ જુઓ..

ધર્મ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

Show comments