Webdunia - Bharat's app for daily news and videos

Install App

Live ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022- ભાજપના ઉમેદવારોનાં નામની જાહેરાત

Webdunia
ગુરુવાર, 10 નવેમ્બર 2022 (10:50 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે. ભાજપની પ્રેસ-કોન્ફરન્સમાં પ્રભારી ભૂપેન્દ્ર યાદવે ભાજપના ઉમેદવારોનાં નામની જાહેરાત કરી છે, જેમાં ઘાટલોડિયાથી ભૂપેન્દ્ર પટેલ, અબડાસાથી પ્રદ્યુમ્નસિંહ જાડેજા, માંડવીથી અનિરુદ્ધ દવેનાં નામ જાહેર કર્યાં છે. પ્રેસ-કોન્ફરન્સમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ હાજર છે

ડી કે સ્વામી - જંબુસર
અરુણસિંહ રણા - વાગરા
રમેશ મિસ્ત્રી - ભરૂચ
ઈશ્વર પટેલ - અંકલેશ્વર
રિતેશ વસાવા - ઝઘડિયા
વલસાડ જીલ્લો 
 
કનુ દેસાઈ પારડી રીપીટ
ભરત પટેલ વલસાડ રીપીટ
જિતુ ચૌધરી કપરાડા રીપીટ
 
તાપી જિલ્લા ભાજપ પ્રમુખ ડો. જયરામ ગામિતને ટિકિટ
 
રાજકોટ ૬૮ - ઉદય કાનગડ
રાજકોટ ૭૧ - ભાનુંબેન બાબરીયા
 
 
સુરત ઇસ્ટ અરવિંદ રાણા
સુરત નોર્થ કાંતિ બલલર
વરાછા કિશોર કાનાની
કરંજ પ્રવીણ ગોધારી
લિબાયત સંગીતા પાટીલ
ઉધના મનુભાઈ પટેલ
કતારગામ વીનું ભાઈ મોરડીયા
મજુરા હર્ષ સંઘવી
સુરત વેસ્ટ પુર્ણેશ મોદી
હીરા સોલંકી - રાજુલા
 અલ્પેશ ઠાકોર - ગાંધીનગર દક્ષિણ
 સાવરકુંડલા - મહેશ કશવાલા
 જે વી કાકડીયા - ધારી
મોરબી- કાંતિ અમૃતિયા
ગોંડલ- ગીતાબા જાડેજા (રિપિટ)
અમરેલી- કૌશિક વેકરીયા
ગઢડા- શંભુનાથ મહારાજ (Ex.MP)
લીંબડી- ક્રિટિકલ રાણા (રિપિટ)
ચોટીલા - શામજી ચૌહાણ 
વઢવાણ- જિજ્ઞા પંડ્યા 
દસાડા- પી.કે. પરમાર 
ધાંગધ્રા- પ્રકાશ વરમોરા
જામનગર ગ્રામ્ય - રાઘવજી પટેલ
રાપરમા વિરેન્દ્રસિંહ જાડેજા 
ગાંધીધામ માલતી મહેશ્વરી
અંજાર ત્રિકમ છાંગા (માસ્તર)
ભૂજ કેશુભાઈ પટેલ
માંડવી અનુરૂધ્ધ દવે 
અબડાસા પ્રધુમનસિંહ જાડેજા
બારડોલી( સુરત)મા પૂર્વ મંત્રી ઇશ્વર પરમાર રિપિટ

11:51 AM, 10th Nov
જામનગરથી રીવાબા ચૂંટણી લડશે. વડોદરામાં મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કપાયા, મહિલા મંત્રી નિમિષા વકિલને રીપિટ કરવામાં આવ્યાં છે.

11:49 AM, 10th Nov
અમરાઈવાડી બેઠક પરથી સીટિંગ MLA જગદીશ પટેલ કપાયા

11:48 AM, 10th Nov
કચ્છ જિલ્લાની 6 સીટો પર ભાજપના ઉમેદવારો ફાઈનલ થઈ ગયા છે, જેમાં અબડાસાથી પ્રદ્યુમ્નસિંહ જાડેજા, ગાંધીધામથી માલતી મહેશ્વરી, અંજારથી ત્રિકમ છાંગા, ભુજથી કેશુભાઈ પટેલ, માંડવીથી અનિરુદ્ધ દવે અને રાપરથી વિરેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ મળી છે

11:42 AM, 10th Nov
જયેશ રાદડિયાએ ટિકિટ નક્કી થતાં આભાર માન્યો

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments