Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં વિજય રૂપાણી અને ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ કર્યું પરિવાર સાથે મતદાન

Webdunia
શનિવાર, 9 ડિસેમ્બર 2017 (11:08 IST)
વિધાનસભાની ચૂંટણીનું મતદાનનો આજે પહેલો તબક્કો છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠક પર સવારના 8 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે. વહેલી સવારે સીએમ વિજય રૂપાણીએ પરિવાર સાથે મતદાન કર્યું છે. જ્યારે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ આજે એસ્ટ્રોન સોસાયટીમાં આવેલી એપી કન્યા છાત્રાલય ખાતે પરિવાર સાથે મતદાન કરવા પહોંચી ગયા છે.

નરેશ પટેલ પત્ની અને પુત્ર શિવરાજ સાથે મતદાન કરવા પહોંચી ગયા છે. રાજકોટ 68 બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મિતુલ દોંગાએ પણ મતદાન કર્યું હતું. જેતપુર બેઠકના ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયાએ જામકંડોરણાની શાળામાં મતદાન કર્યું, મતદાન પૂર્વે શ્રીફળ વધેર્યું હતું. 
 
 
 

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments