Webdunia - Bharat's app for daily news and videos

Install App

વધુ માર્જિન સાથે ભાજપને જીતાડી સત્તા પર લાવોઃ અમિત શાહ

Webdunia
સોમવાર, 13 નવેમ્બર 2017 (12:08 IST)
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે ઉત્તર ગુજરાતના તમામ પેજ પ્રમુખો અને શક્તિ કેન્દ્રોના પ્રમુખો સાથે બેઠક કરી હતી.  અમિત શાહ પોતાના 6 દિવસીય પ્રવાસમાં 41 જિલ્લાના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં આવતા શક્તિ કેન્દ્રોના કાર્યકર્તાઓને સંબોધીત કર્યા હતા. તેમણે 7 નવેમ્બરના રોજ અમદાવાદ ખાતેથી પોતાની ટૂરની શરુઆત કરી હતી.

તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે જો આગામી ચૂંટણીમાં બે તૃતિયાંશ બેઠકો સાથે ભવ્ય વિજય જોઈતો હોય તો તમામ કાર્યકર્તાઓએ બધા જ મતભેદ ભૂલીને ખૂબ મહેનત કરવી પડશે.તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે આગામી ચૂંટણીમાં 2012 કરતા પણ વધુ માર્જીન સાથે પક્ષ વિજયી બને સત્તા પર આવે તે માટે દરેક કાર્યકર્તાએ પોતાના વિસ્તામાં એક એક વ્યક્તિનો સંપર્ક કરી ભાજપ સરકારની ઉપલબ્ધીઓ જણાવો. આ ઉપરાંત આ ડોર ટુ ડોર કેમ્પેઇન દ્વારા લોકો ભાજપ સરકાર વિશે શું વિચારે છે અને ચૂંટણી પહેલા કઈ રીતે ભાજપ તરફી કરવા તે માટેનો ફીડબેક આપવા જણાવ્યું હતું. જેથી અંતિમ ક્ષણની તૈયારી વધુ સારી રીતે થઈ શકે.તેમણે વધુમાં કહ્યું કે દરેક શક્તિ કેન્દ્રોમાં ઓછામાં ઓછા 100 લોકોની બેઠક યોજો અને તેઓને પીએમ મોદીનો લેટર અને પાર્ટીનું ઇલેક્શ સાહિત્ય પહોંચાડો. તેમજ રાજ્યમાં કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવતા દુષ્પ્રચારથી લોકોને વાકેફ કરો.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments