Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gudi Padwa Wishes & Quotes In Gujarati - ગુડી પડવા પર તમારા મિત્રો અને સ્નેહીજનોને મોકલો શુભેચ્છા સંદેશ

Webdunia
શનિવાર, 6 એપ્રિલ 2024 (17:50 IST)
happy gudi padwa Quotes

happy gudi padwa

1.  મધુર સંગીતની જેમ રણકતુ રહે તમારુ વર્ષ 
વરસતી રહે ખુશીઓ તમારા પર આખુ વર્ષ
દીપક-જ્યોતિની જેમ સજાવો ગુડીનો આ પર્વ 
આવુ જ રોશન રહે તમારુ નવ વર્ષ 
હેપી ગુડી પડવા 2024 
Gudi Padwa Wishes


 
2. એક સુંદર તાજગી 
એક સપનુ એક હકીકત 
એક કલ્પના એક અહેસાસ 
એક વિશ્વાસ છે 
સારો દિવસ અને વર્ષની શરૂઆત 
હેપી ગુડી પડવા દોસ્તો 
gudi padwa
3 આવ્યુ રે મરાઠી નવ વર્ષ આવ્યુ 
ખુશીઓની સોગાત લાવ્યુ 
હસતા ગાતા ખુશીઓ મનાવો 
ગુડી પડવા પર સૌને શ્રીખંડ ખવડાવો 
 ગુડી પડવાની હાર્દિક શુભેચ્છા 
 
gudi padwa
4. વૃક્ષો પર સજાય છે નવા પત્તાની લહેર 
લીલોતરીથી મહેકી ઉઠે છે પ્રકૃતિનો વ્યવ્હાર 
એવો સજાય છે ગુડીનો તહેવાર 
ઋતુ જ કરી દે છે નવવર્ષનો સત્કાર 
હેપી ગુડી પડવા ડિયર 
gudi padwa
 
5. નવા ફુલપાનથી વૃક્ષ છોડ લહેરાય છે  
ગુડી પડવા પર આપણે નવવર્ષ ઉજવીએ છીએ 
ગણગૌરના આગમનથી સજાય છે ઘરદ્વાર 
ગુડી પડવાના તહેવારથી શરૂ થાય છે નવુ સાલ 
 Happy Gudi Padwa 
 
gudi padwa
6  સૌભાગ્ય, ધન અને સમૃદ્ધિની ભેટ લાવી છે 
ગુડી પડવા પર ખુશીઓની બહાર આવી છે.  
ગુડી પડવાની શુભકામનાઓ 

gudi padwa
7. ચૈત્ર મહિનાની સોનેરી સવાર 
નવા સપનાનો નવો જોશ 
નવી શરૂઆત નવો વિશ્વાસ, 
આ જ તો છે નવ વર્ષની સાચી શરૂઆત 
ગુડી પડવાની હાર્દિક શુભેચ્છા 
gudi padwa
8. ચારેબાજુ છે ખુશીઓ જ ખુશીઓ 
મીઠી પુરનપોલી અને શ્રીખંડ ને ધૂધરા 
ગુડી પડવાની શુભકામના 
gudi padwa
9. ગુડી પડવાની અનેક કથાઓ 
ગુડી જ વિજય પતાકા કહેવાય 
વૃક્ષોથી સજાય છે ચૈત્ર મહિનો 
gudi padwa
10. નવદુર્ગાના આગમનથી સજાય છે નવ વર્ષ 
ગુડીના તહેવારથી ખીલે છે નવવર્ષ 
કોયલ ગાય છે નવ વર્ષનો મલ્હાર 
સંગીતમય સજાય છે પ્રકૃતિનો આકાર 
ચૈત્રની શરૂઆત અને નવરાત્રીનો પ્રારંભ 
આ જ છે હિન્દુ નવવર્ષનો શુભારંભ 
 
તેથી હિન્દુ ધર્મમાં આ નવવર્ષ કહેવાય 
ગુડી પડવાની હાર્દિક શુભેચ્છા 
 
10. નવદુર્ગાના આગમનથી સજાય છે નવ વર્ષ 
ગુડીના તહેવારથી ખીલે છે નવવર્ષ 
કોયલ ગાય છે નવ વર્ષનો મલ્હાર 
સંગીતમય સજાય છે પ્રકૃતિનો આકાર 
ચૈત્રની શરૂઆત અને નવરાત્રીનો પ્રારંભ 
આ જ છે હિન્દુ નવવર્ષનો શુભારંભ 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સવાર સવારે તુલસીના 4 પાન ખાશો તો આ બિમારી થશે દૂર

Rose Day 2025 special dishes: બીટરૂટ પેનકેક

Happy Wedding Quotes & Wishes In Gujarati: લગ્નની વર્ષગાંઠ પર તમારા મિત્રોને મોકલો આ દુઆઓ

Happy Rose Day Wishes - રોઝ ડે પર ગુલાબ સાથે આ સુંદર મેસેજ લખીને કહો હેપી રોઝ ડે

Kids Story- લાલ પરી

વધુ જુઓ..

નવીનતમ

ઘરમાં આ 5 જગ્યાએ બાંધો નાડાછડી, ઘર, પરિવાર અને કરિયર સંબંધિત બધી સમસ્યાઓ થશે દૂર

Durgashtami 2025 Upay: માઘ દુર્ગાષ્ટમીના દિવસે કપૂર અને લવિંગથી કરો આ સરળ ઉપાય, પરિવારની બધી સમસ્યાઓ થશે દૂર

Bhutan King In Mahakumbh: કેસરિયા કપડામાં મહાકુંભ પહોચ્યા ભૂતાનના રાજા, સંગમમાં કર્યુ સ્નાન

Sri Narmadashtam - દેવાસુરા સુપાવની નમામિ સિદ્ધિદાયિની

માતા અન્નપૂર્ણા અને શંકરજીની વાર્તા

આગળનો લેખ
Show comments