Webdunia - Bharat's app for daily news and videos

Install App

સલમાન ખાન ઉર્ફ ચુલબુલ પાંડે

Webdunia
IFM
સલમાન ખાને માટે વર્ષ 2010 સારુ રહ્યુ. જેનો શ્રેય તેમના ભાઈ અરબાજ ખાન દ્વારા પ્રદર્શિત ફિલ્મ દબંગને આપવામાં આવે છે. આ ફિલ્મમાં સલમાને ચુલબુલ પાંડેના રૂપમાં એક યાદગાર પાત્ર ભજવ્યુ. તેમની રિયલ લાઈફ ભાભી મલાઈકા અરોરાની સાથે તેમના પર ફિલ્માવેલુ ગીત 'મુન્ની બદનામ હુઈને સફળતાના નવા રેકોર્ડ બનાવી દીધા. સાથે જ ફિલ્મમાં કમસિન સોનાક્ષીની સાથે તેમની જોડી પણ પ્રશંસા પામી.

જો કે આ વર્ષની શરૂઆતમાં સલમાન ખાન માટે સારી ન રહી. તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ વીર બોક્સ ઓફિસ પર પછડાઈ ગઈ. ફિલ્મને ન તો દર્શકોએ પસંદ કરી કે ન તો ફિલ્મ સમીક્ષકોએ. ઉપરાંત જયપુરમાં એક યુવા રાજપૂત સંગઠન દ્વારા આ ફિલ્મના વિરોધમાં લોકો રોડ પર આવી ગયા હતા. જેના કારણે ફિલ્મની હાલત વધુ દયનીય થઈ ગઈ.

IFM
પરંતુ પછી સાંભળવા મળ્યુ કે સલમાન બિગ બોસ-4માં અમિતાભ બચ્ચનના સ્થાન પર આવવાના છે. બિગ બોસમાં આવીને બેવોચ સ્ટોર પામેલા એંડરસન સાથે તેમણે મુન્ની બદનામ હુઈ ગીતમાં યાદગાર ઠુમકા પણ લગાવ્યા.

એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલ 26/11 હુમલાને લઈને આપવામાં આવેલ તેમના નિવેદનને કારણે પણ તેઓ ચર્ચામાં રહ્યા. તેમણે કહી દીધુ કે આ હુમલાને એ માટે વધુ મહત્વ આપવામાં આવી રહ્યુ છે કે તેમા આરોપી અલ્પસંખ્યકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ નિવેદનને લઈને તેમની ચારેબાજુ આલોચના થઈ. પછી તેમણે પોતાના આ નિવેદન માટે માફી માંગી.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments