Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમરનાથ યાત્રા - શુ આપ જાણો છો ગુફામાં હિમ શિવલિંગ કેવી રીતે બને છે ?

Webdunia
મંગળવાર, 5 જુલાઈ 2016 (15:51 IST)
પવિત્ર ગુફામાં બનનારુ શિવલિંગ કે હિમલિંગના નિર્માણની સ્ટોરી કોઈ ચમત્કારથી ઓછી નથી. આ શિવલિંગનુ નિર્માણ ગુફાની છત પરથી ટપકી રહેલ પાણીના ટીપાથી થાય છે. પાણીના રૂપમાં પડનારા ટીપાં એટલા ઠંડા હોય છે કે નીચે પડતા જ બરફ બનીને એક કઠણ પદાર્થ બની જાય છે.  જે પ્રાકૃતિક સ્થિતિયોમાં આ શિવલિંગનુ નિર્માણ થય છે એ વિજ્ઞાનના તથ્યોથી વિપરિત છે. 
 
વિજ્ઞાન મુજબ બરફ જામવા માટે લગભગ શૂન્ય ડિગ્રી તાપમાનની જરૂર હોય છે.  પણ અમરનાથ યાત્રા દરમિયાન આ સ્થાનનુ તાપમાન શૂન્યથી ઉપરથ થઈ જાય છે. પ્રાકૃતિક હિમથી બનતુ હોવાને કારણે આને સ્વયંભૂ હિમાની શિવલિંગ પણ કહે છે.  ચન્દ્રમાં ઘટવા અને વધવાની સાથે સાથે આ બરફનો આકાર પણ વઘ-ઘટ થતો રહે છે. 
 
શ્રાવણની પૂનમના દિવસે આ પોતાના પુરા આકારમાં આવી જાય છે અને અમાસ સુધી ધીરે ધીરે નાનો થાય છે.  આશ્ચર્યની વાત તો એ છે કે આ શિવલિંગ ઠોસ બરફનુ બનેલુ હોય છે.  જ્યારે કે ગુફામાં મોટાભાગે કાચો બરફ હોય છે. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments