Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરા એરપોર્ટ મુસ્લિમ સમાજ દ્વારા મોદીનું ભવ્ય સ્વાગત

Webdunia
બુધવાર, 9 એપ્રિલ 2014 (11:20 IST)
W.D

ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વડોદરા ખાતે આજે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે. ત્યારે આતંકી હુમલાના એલર્ટને કારણે સમગ્ર શહેરને લશ્કરી છાવણાીમાં ફેરવાયું છે. ઈન્ટેલીજન્સ બ્યુરોના દ્વારા નરેન્દ્ર મોદીને મારવા કોઈ માનવ બોમ્બ પણ આવી શકે છે. મોદી જે રુટ પરથી ઉમેદવારી પત્રક ભરવાના છે તે રૃટ પર કમિશ્નર દ્વારા નો એન્ટ્રી અને પાર્કિંગની સુચના અપાઈ છે.

આ રુટ પર સવારના 10.00 કલાકની આસપાસ વડોદરા એરપોર્ટ પર આવી પહોંચેલા મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદીના રોડ-શો સમયે હજારો લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી કલેકટર ઓફિસ સુધીનો માર્ગ પર મુસ્લિમ સમાજના અગ્રણીઓની પણ ભીડ જવા મળી હતી. જેઓએ મોદીની તરફેણમાં નારા લગાવ્યા હતા.
મોદી ચાર ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભરશે જેમાં એક ચા વાળા ભાઈનો પણ સમાવેશ થયો છે.

મોદીની સુરક્ષા માટે ચાર એસપ ી, દસ ડિવાયએસપ ી, 50 પીઆ ઈ, 150 પીએસઆઈ સહિત 1100 પોલિસ કર્મીઓ ખડેપગે રહેશે. મોદીના રૃટમાં કિર્તી સ્તંભ સર્ક લ, માર્કેટ ચાર રસ્ત ા, વીર ભગતસિંહ ચો ક, લાલ કો ટ, રાવપુરા વિસ્તાર સુધીના રૃટ પર વાહનોની પ્રવેશ બંધી કરી છે.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments