Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોકસભા ચૂંટણી 2014 : ચૂંટણીની તારીખોનુ એલાન Live

Webdunia
બુધવાર, 5 માર્ચ 2014 (11:55 IST)
ચૂંટણી આયોગની પ્રેસ કોંંફરંસ લાઈવ

P.R


- અંડમાન નિકોબાર આઈસલેંડ અને લક્ષદ્વિપમાં 10 એપ્રિલના રોજ મતદાન થશે
- મુંબઈમાં 24 એપ્રિલના રોજ મતદાન હૈદરાબાદમાં 30 એપ્રિલના રોજ મતદાન, ચેન્નઈમાં 24 એપ્રિલના રોજ મતદાન કલકત્તામાં 12 મે અને દિલ્હીમાં 10 એપ્રિલના રોજ મતદાન થશે
- આપણે આપણી શક્તિઓનો ઉપયોગ કરવામાં કમી ન કરવી જોઈએ પણ જે પાવર આપણી પાસે નથી તેનો ઉપયોગ કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. - ચૂંટણી કમિશ્નર
- શિવરાજ સિંહ ચૌહાણે મધ્યપ્રદેશમાંથી 29 સીટ જીતીને મોદીના પીએમ બનવાનો વિશ્વાસ બતાવ્યો
- ઓડિશામાં વિધાનસભા અને લોકસભા ચૂંટણી 10 એપ્રિલ અને 17 એપ્રિલના રોજ મતદાન થશે
- ગુજરાતમાં 30 એપ્રિલના રોજ મતદાન થશે
- ઉત્તરપ્રદેશમાં 6 ચરણોમાં મતદાન થશે, જમ્મુ અને કાશ્મીરમાં 5 ચરણોમાં, બિહારમાં 6 ચરણોમાં મતદાન,વેસ્ટ બંગાળમાં 5 ચરણોમાં મતદાન થશે
તેલંગાનામાં 30 એપ્રિલ અને 7 મેના રોજ ચૂંટણી થશે
મહારાષ્ટ્રમાં 3 ચરણોમાં મતદાન થશે
દિલ્હીમાં પ્રથમ ચરણનું મતદાન 10 એપ્રિલના રોજ
કર્ણાટકમાં પથમ તબક્કાનું મતદાન 10 એપ્રિલના રોજ

7 એપ્રિલ - 2 રાજ્યોના 6 સંસદીય ક્ષેત્રોમાં
9 એપ્રિલ - 6 રાજ્યોના 6 સંસદીય ક્ષેત્રોમાં
10 એપ્રિલ - 14 રાજ્યોના 92 ક્ષેત્રોમાં
12 એપ્રિલ - ત્રણ રાજ્યોના પાંચ ક્ષેત્રોમાં
17 એપ્રિલ - 12 રાજ્યોના 117 ક્ષેત્રોમાં
12 મે - 2 રાજ્યોના 41 સંસદીય ક્ષેત્રોમાં
16 મે -ના રોજ બધી સીટો માટે મતગણતર ી

- ગુજરાતમાં 30 એપ્રિલના રોજ થશે ચૂંટણી

પ્રથમ તબક્કાનું મતદાન તારીખ 7 એપ્રિલ
બીજુ તબક્કાનું મતદાન તારીખ 9 એપ્રિલ
ત્રીજુ તબક્કાનું મતદાન તારીખ 10 એપ્રિલ
ચોથુ તબક્કાનું મતદાન 12 એપ્રિલના રોજ
પાચમા ં તબક્કાનુ ં મતદા ન 17 એપ્રિલન ા રો જ
છઠ્ઠ ા તબક્કાનુ ં મતદા ન 24 એપ્રિલન ા રો જ
7 મ ા તબક્કાનુ ં મતદા ન 30 એપ્રિલન ા રો જ
8 મ ા તબક્કાનુ ં મતદા ન 7 મ ે ન ા રો જ થશ ે
9 મ ા અન ે અંતિ મ તબક્કાન ુ મતદા ન 12 મેન ા રો જ થશ ે

લોકસભા ચૂંટણી કાર્યક્રમ - 5-17 એપ્રિલ 13 રાજ્યોમાં
14 થી 7 એપ્રિલ - 17થી 8 એપ્રિલ 7 રાજ્યોમાં ૝
9 થી 12 મે 3 રાજ્યોમાં
- કુ લ 9 ચરણોમા ં લોકસભ ા ચૂંટણીનુ ં આયોજ ન
- 6 ઠ ા ચરણનુ ં મતદા ન 24 એપ્રિ લ અન ે 7 મા ં ચરણનુ ં મતદા ન 27 એપ્રિલન ા રો જ થશ ે.
- 8 મ ા ચરણનુ ં મતદા ન 7 મ ી મ ે ન ા રો જ થશ ે અન ે 9 મા ં ચરણનુ ં મતદા ન 12 મ ે ન ા રો જ થશ ે.
- આંધ્રપ્રદેશમા ં વિધાનસભ ા અન ે લોકસભ ા ચૂંટણ ી 30 એપ્રિ લ અન ે 7 મ ે ન ા થશ ે
- ચોથ ા ચરણનુ ં મતદા ન 12 એપ્રિલન ા રો જ થશ ે
- મતગણતર ી 16 મેન ા રો જ થશ ે
- ત્રીજ ા ચરણનુ ં મતદા ન 14 રાજ્યોમા ં 10 એપ્રિલન ા રો જ
- 9 એપ્રિલન ા રો જ બીજ ા ચરણમા ં મતદા ન
- 7 એપ્રિલન ા રો જ પ્રથ મ ચરણમા ં મતદા ન
- આ ચૂંટણીમા ં ફોટોવાળ ી વોટ ર સ્લીપન ો ઉપયો ગ કરવામા ં આવશ ે.
- ખૂ બ મોટાભાગમા ં મતદા ન થવાન ી શક્યત ા
- 96 ટકા મતદાતાઓ પાસે પરિચય પત્ર
- લોકસભા ચૂંટણીમાં પહેલીવાર નોટાનો વિકલ્પ
- 9 માર્ચના રોજ નામ જોડાવા માટે કૈપ લાગશે
- વોટરોને મ ત આપવામા ં કો ઈ પ્રકારન ી મુશ્કેલીન ો સામન ો ન કરવ ો માટ ે એ માટ ે અલગથ ી સિક્યોરિટીન ી વ્યવસ્થ ા કરવામા ં આવશ ે.
- આચાર સંહિતા લાગૂ..
- ભારતમાં કુલ ચૂંટ્ણી મથકોની સંખ્યા 9.30.000 જે 12 અગાઉ કરતા 12 ટકા વધુ છે

- ભારતના દરેક ચૂંટણી બૂથ પર સ્પેશ્યલ કેમ્પનુ આયોજન કરવામાં આવશે જેના દ્વારા વોટર પોતાના નામની ચોખવટ કરી શકશે.

- ચૂંટણીની તારીખો પૂર્ણ - ઈલેક્શન કમિશ્નર
- એ વાતનુ વિશેષ ધ્યાન રખાશે કે ચૂંટ્ણીની તારીખો ભારતમા સ્કુલ કોલેજોની પરિક્ષામાં અવરોધ ઉભો ન કરે.
- ચોમાસુ આવતા પહેલા ચૂંટણી કાર્ય પાર પડાશે
- 1. 1 કરોડ સુરક્ષા કર્મચારીની ડ્યુટી લાગશે
- ખર્ચની સીમા વધારીને 40 લાખ કરાઈ
- પહેલીવાર NOTA નો પ્રયોગ
- કુલ મતદાતા 81.4 કરોડ નવા મતદાતા 10 કરોડ
- આ અત્યાર સુધીની સૌથી મોંધી ચૂંટણી






ચૂંટણી પંચ આજે લોકસભા ચૂંટણીની તારીખોનુ એલાન કરશે. આજે સવારે સાઢા દસ વાગ્યે ચૂંટણી પંચ પ્રેસ કોંફ્રેંસ થવાની છે. જેમા લોકસભા ચૂંટણી સાથે જોડાયેલ માહિતી આપવામાં આવશે. લોકસભા ચૂંટણીની તારીખોનું એલન થવાની સાથે જ આચાર સંહિતા પણ લાગૂ થઈ જશે.

માહિતી મુજબ લોકસભા ચૂંટણીની શરૂઆત 7 કે 10 એપ્રિલથી થઈ શકે છે. ચૂંટણી 6-7 તબક્કામાં થઈ શકે છે. એપ્રિલથી લઈને મે ના ત્રીજા અઠવાડિયા વચ્ચે ચૂંટણી થઈ શકે છે. પહેલા ચરણમાં નક્સલ પ્રભાવિત વિસ્તાર અને પૂર્વોતર રાજ્યોમાં ચૂંટણી થઈ શકે છે. લોકસભા ચૂંટણીમાં પહેલીવાર NOTAનો વિકલ્પ મળશે. NOTA મતલબ કોઈ ઉમેદવારને વોટ નથી આપવા માંગતા.


દેશના 81 કરોડ 40 લાખ મતદાતા વોટ નાખશે. અગાઉની ચૂંટણી પછી પોણા 10 કરોડ નવા મતદાતા બન્યા. લોકસભા ઉમેદવારના ચૂંટણી ખર્ચની સીમા વધારીને 70 લાખ રૂપિયા થઈ. 2011માં ચૂંટણી ખર્ચની સીમા 40 લાખ રૂપિયા હતી. જ્યારે કે 2009માં ચૂંટણી ખર્ચની સીમા 25 લાખ રૂપિયા હતી. 2009ની લોકસભા ચૂંટણી 16 એપ્રિલથી 13 મે વચ્ચે થઈ હતી. અગાઉ લોકસભા ચૂંટણી પાંચ ચરણોમાં થઈ હતી. વર્તમાન લોકસભાનો કાર્યકાળ 31 મે ના રોજ પુરો થઈ રહ્યો છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

વધુ જુઓ..

નવીનતમ

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments