Dharma Sangrah

મોદી અને ભાજપાને શુભેચ્છા સંદેશ પાઠવો

Webdunia
શનિવાર, 17 મે 2014 (09:11 IST)
અબ કી બાર મોદી સરકારના ભાજપના નારાને તમારા સૌના સહકારે સાર્થક કરી બતાવ્યો છે.  મોદી હવે ભાજપાના પીએમ બનવા જઈ રહ્યા છે. બધાની ઈચ્છા છે કે જે રીતે મોદીએ ગુજરાતનો વિકાસ કર્યો એ જ રીતે તેઓ ભારતનો વિકાસ કરે... મોદી ગુજરાત છોડી દેશે એ વાતનુ કદાચ કેટલાકને દુ:ખ જરૂર થશે પણ એનાથી ગુજરાતનો વિકાસ અટકી જવાનો નથી. ગુજરાતનો વિકાસ આ જ રીતે અવિરત ચાલુ રહેશે.. ગઈકાલે મોદીએ જ અમદાવાદ અને વડોદરામાં આપેલ પોતાના ભાષણમાં કહ્યુ કે હુ તમારા સૌનો આભારી છુ તમે ગુજરાતમાં 26 માંથી 26 સીટ આપીને મારી ઉપરના તમારા વિશ્વાસનું ઉદાહરણ આપ્યુ છે.   ગુજરાતે જ મને બનાવ્યો છે. જો હુ પીએમ બનીને કંઈક સારૂ કરીશ તો ગુજરાતનુ જ તેમા યોગદાન રહેશે. અને જો હુ કંઈક ખરાબ કરીશ તો એમા મારા શીખવામાં કંઈ કમી રહી ગઈ હશે એવુ હુ સમજીશ.. મોદીનો આ વિશ્વાસ બતાવે છે કે ... અચ્છે દિન આનેવાલે હૈ... 

તો પછી રાહ ન જોશો અને વેબદુનિયા દ્વારા તમારો શુભેચ્છા સંદેશ મોદી અને ભાજપા ટીમને મોકલી આપો.. તમારો સંદેશ નીચે લખી શકો છો..  
વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળામાં રોજ પીવો ગાજરનો રસ, આ બીમારીઓ તમારી આસપાસ પણ નહિ ફરકે

વાસી રોટલી ખાવાથી શું ફાયદો થાય છે ?ફાયદા જાણીને, તમે રાત્રે વધારાની રોટલી બનાવવાનું શરૂ કરી દેશો

શું સવારે ઉઠતા જ તમારું માથું દુ:ખે છે ? તો હળવાશમાં ના લેશો, હોઈ શકે છે આ પોષણ તત્વોની કમી

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

વધુ જુઓ..

નવીનતમ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Rajinikanth's 75th Birthday Live Updates : એક સમયે રજનીકાંતની બસમાં બેસવા માટે લાગતી હતી લાંબી લાઈન, પછી સિનેમાહોલમાં જોવા મળ્યા હાઉસફુલના બોર્ડ

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - પૈસાનું કોઈ મહત્વ નથી.

ગુજરાતી જોક્સ - પત્ની એટલે શું?

Show comments