Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાટણ લોકસભા બેઠક ઉપર કસ્‍મકસ જંગના એંધાણ

Webdunia
શનિવાર, 22 માર્ચ 2014 (16:26 IST)
P.R
લોકસભા ૨૦૧૪ની ચૂંટણીનું કાઉન્‍ટ ડાઉન શરૂ થઈ ચૂકયુ છે. પાટણ લોકસભાના બેઠકના ૧૯૫૭ થી ૨૦૦ ૯, બાવન વર્ષમાં ૧ ૪, સાંસદો ચૂંટાયા જેમાં ૪૨ વર્ષ સુધી અનામત બેઠક રહેવા પામી જે ૧૯૬૭ થી ૨૦૦૯ સુધી રહી જેમાં ત્રણ વખત ખેમચંદભાઈ ચાવડા ચૂંટાયા અને ચાર વખત મહેશભાઈ કનોડીયા ચૂંટાયા ૨૦૦૯મા બેઠક સામાન્‍ય જનના જગદીશભાઈ ઠાકો ર, કોંગ્રેસના ૧૮ હજાર મતોની સરસાઈથી ચૂંટાયા હતા.

ઠાકોર સમાજના પ્રભુત્‍વવાળી આ બેઠક ભાજપ અને કોંગ્રેસ પક્ષો ઠાકોર ઉમેદવાર મુકે અને આમ આદમી પાર્ટી ઈત્તરકોમનો ઉમેદવાર મુકે તો પાટણની લોકસભાની બેઠક ઉપર કસ્‍મકસના જંગના એંધાણ વર્તાય છે.




બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments