Webdunia - Bharat's app for daily news and videos

Install App

પરેશ રાવલ અમદાવાદમાં, ચૂંટણી પ્રચાર શરુ

Webdunia
મંગળવાર, 25 માર્ચ 2014 (15:51 IST)
P.R
પૂર્વ લોકસભા મતવિસ્‍તારના ભાજપના ઉમેદવાર અને સુપ્રસિદ્ધ ફિલ્‍મ અભિનેતા પરેશ રાવલ આજે તા. ૨૫ અને ૨૬ માર્ચ એમ બે દિવસ દરમ્‍યાન લોકસભા મતવિસ્‍તારની મુલાકાત દરમ્‍યાન મતદારો અને કાર્યકર્તાઓને મળશે. પરેશ રાવલનું એરપોર્ટ ખાતે ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્યું. પરેશ રાવલ આજે ૨૫ માર્ચના રોજ બપોર બાદ બાપુનગર વિધાનસભા અને વટવા વિધાનસભાના કાર્યકર્તાઓને મળશે. ૨૬ માર્ચના રોજ સવારે ગાંધીનગર દક્ષિણ વિધાનસભા અને દહેગામ વિધાનસભાના કાર્યકર્તાઓને મળશે. સાંજના સમયે નિકોલ, ઠક્કરબાપાનગર અને નરોડા વિધાનસભાના કાર્યકર્તાઓને મળશે.

મંગળવારનો કાર્યક્રમ અને સ્‍થળ

સમય સ્‍થળ / વિધાનસભા

બપોરે ૦૩:૦૦ એરપોર્ટ સર્કલ સ્‍વાગત

સાંજે ૦૭:૦૦ બાપુનગર

રાત્રે ૦૮:૦૦ વટવા


બુધવારનો કાર્યક્રમ અને સ્‍થ ળ


સમય સ્‍થળ / વિધાનસભા

સવારે ૦૯:૦૦ ગાંધીનગર દક્ષિણ

સવારે ૧૦:૦૦ દહેગામ

સાંજે ૦૫:૦૦ નિકોલ

સાંજે ૦૬:૦૦ ઠક્કરબાપાનગર

સાંજે ૦૭:૦૦ નરોડા

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments