Webdunia - Bharat's app for daily news and videos

Install App

નરેન્‍દ્ર મોદીને ટેકો નહીં આપુઃ અણ્‍ણા હજારે

Webdunia
ગુરુવાર, 20 ફેબ્રુઆરી 2014 (12:04 IST)
P.R
સામાજિક કાર્યકર અને ગાંધીવાદી નેતા અણ્‍ણા હજારેએ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને ટેકો આપવાનો સાફ ઇન્‍કાર કર્યો છે. સાથે સાથે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીને પણ ટેકો આપવાનો ઇન્‍કાર કર્યો છે. મમતા બેનર્જી સાથે સંયુક્‍ત પત્રકાર પરિષદમાં અણ્‍ણાએ કહ્યુ હતુકે દેશના હિત માટે જે કાંઈ પણ હશે તે કરશે. અણ્‍ણા હજારેએ પ ヘમિ બંગાળના મુખ્‍યમંત્રી મમતા બેનર્જીની પ્રશંસા કરી હતી અને આગામી સામાન્‍ય ચૂંટણીમાં તેમની પાર્ટીને ટેકો આપવાની પણ વિધિવતરીતે જાહેરાત કરી હતી. અણ્‍ણા હજારેએ કહ્યુ હતુકે મમતા બેનર્જીને તેઓ ટેકો આપે છે કારણ કે સમાજ અને દેશ માટે તેઓ કામ કરી રહ્યા છે. મમતા બેનર્જી એક એવા મુખ્‍યમંત્રી છે જે તમામપ્રકારની લક્‍ઝુરિયસ લાઈફને છોડીને સાદગીથી જીવન જીવી રહ્યા છે.

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments