Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાશીમાં કેજરીવાલનો મોદી સમર્થકો દ્વારા જોરદાર વિરોધ

Webdunia
શુક્રવાર, 18 એપ્રિલ 2014 (10:53 IST)
. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આજે સવારે વારાણસીના કંપની બાગ વિસ્તારમાં સમર્થકોની સાથે વોક કરવા નીકળ્યા હતા. આ દરમિયાન ત્યા તેઓ પોતાના સમર્થકો સાથે ચૂંટણી પર ચર્ચા કરવા લાગ્યા, ત્યારે મોદી-મોદીના નારા લગાવતા મોદી સમર્થક પણ ત્યાં પહોંચ્યા.  મોદીના સમર્થકોને જોઈને કેજરીવાલના પક્ષમાં નારા લગાવવા શરૂ કરી દીધા અને વાતાવરણ ખૂબ જ તનાવપૂર્ણ થઈ ગયુ.  
 
આ પહેલા વારાણસીના લંકા વિસ્તારમાં બીજેપી અને આમ આદમી પાર્ટીના સમર્થકો વચ્ચે હાથાપાઈ થઈ હતી.  એ સમયે કેજરીવાલ પોતાના સમર્થકોની સાથે જનસંપર્ક કરી રહ્યા હતા. એ દરમિયાન ત્યાં બીજેપી સમર્થક એકત્ર થઈ ગયા. ત્યારબાદ બંને વચ્ચે વિવાદ થયો અને પછી હાથાપાઈ.  આ દરમિયાન પોલીસ ત્યા પહોંચી છતા આ મામલો શાંત ન થયો તો પોલીસને પોતાના બળનો પ્રયોગ કરવો પડ્યો. 
 

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments