Webdunia - Bharat's app for daily news and videos

Install App

'આપ' પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે બીજી યાદી રજૂ કરી

Webdunia
ગુરુવાર, 27 ફેબ્રુઆરી 2014 (16:31 IST)
P.R
આપ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે પોતાની બીજી યાદી રજૂ કરી દીધી છે. જે આ પ્રમાણે છે.

ખરગોન - કૈલાશ અવાસે
ઉજ્જૈનથી અનિતા હિંડોલિયા
મંદસોરથી પારસ સકલેચા
વિદિશાથી ભારતસિંહ રાજપૂત
જબલપુર - કેપ્ટન અબ્દુલ નસીદ
પંજાબમાં પટિયાલાથી ડો. ધર્મવીર ગાંધી
રાજસ્થાન સીકરથી મેજર રિટા સુરેન્દ્ર પુનિયા
કોટાથી - અશોક કુમાર જૈન
ઝુંઝનુથી જનરલ રાજ કાદયાન
ઉત્તરાખંડ - અલ્મોડાથી હરીશ ચંદ્ર આર્ય
પૂર્વી દિલ્હીથી રાજમોહન ગાંધી
જૂનાગઢથી શેખડા અતુલભાઈ
રોહતકથી નવીન જયહિંદ
કુરુક્ષેત્રથી બલવિર કૌર
સિરસાથી - પૂનમ ચંદ રત્તીને ટિકિટ આપવામાં આવી છે.
અમરાવતી - ભાવના વાસનિક
હિસાર - યુદ્ધવીર સિંહ
અલ્મોડા - હરીશચંદ્ર આર્ય
સોનીપત - જયસિંહ ઠેકેદાર
સોલાપુર - લલિત બબ્બર
કાંગડા - રાજેન્દ્ર સુશાંક
માવલ - મારૂતિ સાહેબરાવ ભાપકર
ચંદ્રપુર - વામનરાવ સુદેશરાવ
ઔરગાબાદ - સુભાષ લોમટે

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments