Dharma Sangrah

શ્રીગણેશ પૂજનમાં આ 8 વાતોના રાખો ખાસ ધ્યાન

Webdunia
ગુરુવાર, 24 ઑગસ્ટ 2017 (15:03 IST)
ભગવાન શ્રીગણેશની પૂજા કરતા સમયે કેટલીક ખાસ વાતોને હમેશા ધ્યાન રાખવું જોઈએ. શ્રીગણેશના શુભ આશીર્વાદ અમે બધાને જોઈએ.. આવો જાણી ઘરમાં બેસાડતા શ્રી ગણેશના પૂજનમાં રાખો કહી ખાસ વાતોનો ધ્યાન કે ગજાનન સુખ, સમૃદ્ધિ, યશ  ,કીર્તિ, વૈભવ , સફળતા અને પરાક્રમના આશીષની વરસાદ કરી દે.
* શ્રીગણેશને દૂર્વા જરૂર ચઢાવો. 
 
* તુલસી દળ શ્રી ગણેશને ન ચઢાવું. 
 
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati
* જનેઉ ન પહેરતા માત્ર પુરાણ મંત્રથી શ્રીગણેશ પૂજન કરો. 
 
* સવારના સમયે શ્રીગણેશ પૂજા માટે શ્રેષ્ઠ છે  , પણ સવારે , બપોરે અને સાંજે ત્રણે સમયે જ ગણેશનો પૂજન કરો. 
 
* યજ્ઞોપવીત એટલે કે જનેઉ પહેરતા વેદ અને પુરાણ બન્ને મંત્રથી પૂજા કરી શકો છો. 
 
* તુલસીને મૂકી બધા રીતના ફૂલ શ્રીગણેશને અર્પિત કરી શકાય છે. 
 
* સિંદૂર ઘીનો દીપક અને મોદક પણ પૂજામાં અર્પિત કરો. 
 
* ત્રણે સમયે પૂજા કરવું શકય ન હોય તો સવારે પૂરા વિધિ-વિધાનથી શ્રીગણેશની પૂજા કરી લો. ત્યાં બપોરે અને સાંજે માત્ર ફૂલ અર્પિત કરી પૂજા કરી શકો છો. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં થયા ફેરફાર - હવે અરજી કરતાની સાથે જ પેરેન્ટ્સને WhatsApp પર મળશે અપડેટ

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

દહીં કે છાશ: આંતરડાના સ્વાસ્થ્ય માટે કયું વધુ ફાયદાકારક છે? જાણો યોગ્ય પસંદગી

Breakfast ideas: થોડીવારમાં તૈયાર કરો ક્રિસ્પી બટાકાના ચીલા! સ્વસ્થ અને સ્વાદિષ્ટ

વધુ જુઓ..

નવીનતમ

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ.

Astrology Tips: તમારો વ્યવ્હાર જ તમારું ભવિષ્ય બદલી શકે છે, દરેક કામનું મળશે શુભ પરિણામ, જાણો રિસાયેલા ગ્રહોને પ્રસન્ન કરવાનો સહેલો મંત્ર

શ્રી વૈભવ લક્ષ્મી ચાલીસા

રાધા ચાલીસા

આગળનો લેખ
Show comments