Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણેશ ચતુર્થી 2015 મુહુર્ત - ગણેશ સ્થાપના શુભ મુહુર્ત

Webdunia
બુધવાર, 16 સપ્ટેમ્બર 2015 (16:30 IST)
ભાદ્રપદ માસની શુક્લ ચતુર્થીને એકદમ શુભ માનવામાં આવે છે. ભવિષ્યપુરાણ મુજબ આ દિવસ એકદમ ફળદાયક શિવા વ્રત કરવુ જોઈએ. સાથે જ આ દિવસથી દસ દિવસનો ગણેશમહોત્સવ શરૂ થાય છે. 
 
 
ગણેશ ચતુર્થી પૂજા મુહૂર્ત  (Ganesh Chaturthi Puja Muhurat): - 17 સપ્ટેમ્બરના રોજ મધ્યાહ્ન પૂજાનો સમય બપોરે 11:47 મિનિટથી લઈને 02 વાગીને 46 મિનિટ સુધીનો છે.  આ ઉપરાંતના અન્ય મુહુર્ત નીચે પ્રમાણે છે. 

 


* શુભ - 6.15 થી 7.45, 
* ચંચલ - 10.50 થી 12.21, 
*લાભ -  12.21 થી 13.53, 
* અમૃત - 13.53 થી 15.25 
* ફરીથી શુભ -  16.56 થી 18.28 સુધી.  
* 18.28 થી 19.56 સુધી અમૃત છે. 
 
ગણેશ ચતુર્થી પૂજા વિધિ (Ganesh Chaturthi Puja Vidhi in Gujarati): નારદ પુરાણ મુજબ ભાદ્રપદ માસની શુક્લ ચતુર્થીના રોજ વિનાયક વ્રત કરવુ જોઈએ. આ વ્રત (Ganesh Chaturthi Vrat Vidhi)કરવાના કેટલાક નિયમો છે જે નિમ્ન પ્રકારના છે. 
 
- આ વ્રતમાં આવાહ્ન, પ્રતિષ્ઠાપન, આસન સમર્પણ, દીપ દર્શન વગેરે દ્વારા ગણેશ પૂજા કરવી જોઈએ. 
- પૂજામાં દુર્વાનો સમાવેશ જરૂર કરો. 
- ગણેશજીના વિવિધ નામો સાથે તેમની આરાધના કરવી જોઈએ. 
- નૈવૈદ્યના રૂપમાં પાંચ લાડુ મુકો 
- આ દિવએ રાત્રે ચન્દ્રમાં તરફ ન જોવુ જોઈએ. એવુ માનવામાં આવે છે કે તેને જોવાથી જૂઠ્ઠાપણાનાં આરોપોનો સામમો કરવો પડે છે. 
- જો રાતના સમયે ચન્દ્રમાં દેખાય જાય તો તેની શાંતિ માટે પૂજા કરાવવી જોઈએ. 

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

Show comments